SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ તુમે બિહુ સમઝી જે કહે તે અશ્ર્વ સુધા માગ, વરીઆવિ ગુરૂ આવીઆ ભરૂઅચિના સંધ સાથિ; સૂરતિસંઘ સહૂ સામહ્યો સલ કરઇ નિજ આર્થિ શુભ મૂહૂરત લગઇ તિહાં રઇ વંદઇ વખારી સા; ૐ વિજયતિલકસૂરિ ગાયતાં તેડુ ઉઠ્યા ઉલંધ. દાસી સામા પ્રેમજી તેણુઇ અતિ આદર કીધ; રહેા વાસેા ગુરૂપદષ્ટિ કરીય મેલ પ્રસીધ. તે કહુઇ તિહાં આવ્યા પછી કરઇ મૂહૂરત ગુરૂરાજ; હરા સહૂ શ્રાવક ઘણું સીધાં છિત કાજ. ૫ હાલા વીવાહલાના ઢાલ. માઇ ધિન્નસુપન એ, એ દેસી. 10 15 20 25 ૧૨ પંચશત મુદ્રા અંગપૂજાઇ દિન આદિ, એમ દિન પ્રતિ એછવ અધિકા હાઇ આહાલાદિ; દિન ત્રીજઇ વષારીઆ શ્રાવક આવ્યા પંચ, વાંદીનઈં કહુઇ પ્રભુ કરવા હવઇ સ્યા સચ. ગુરૂ કહઇ સ્યા માટિ તે કહઇ કારણ એક, જો તે ચિત્તિ આવઇ તા થઈય સહૂ એક; તા ગુરૂ કહર્ષ કહું તે વાંકુ જે તુમ ચિત્તિ, અમ તુમ ગુરૂ એકજ આણુ ધર્` તસ પ્રીતિ. તા કહઇ તે શ્રાવક શ્રીવિજયતિલકસૂરિ રાય, હવઇ ગીત તેહના કુહુ એમ કેાઇ ન ગાય; તા સહૂઇ ચરણે આવી વદઇ ભાવિ, અસી સીષ સુગુરૂની અહ્મન” છઇ એ સાવિ તા પ્રભુ તસ ભાસઇ અાન” તસ ઉપગાર, એમ કરતાં સામીદ્રોહપણું એ અપાર; [ ૧૩૭ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only ૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy