SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવિણ સમુદાય હેલઈ તેહ નિસુણે રમતી. દેસના ૧૪૭૫ જ્ઞાનવિણ પ્રક્રિયા ન જાણુઈ ડંસ આશુઈ મનિ અતી; જ્ઞાનવિણ હઠવાદ હે જ્ઞાનવિણ નહી સદગતી. દેસના ૧૪૭૬ જ્ઞાનવિના એક સૂરિ આગઈ ગુરૂપ્રસાદિ શેક્ષા હતી; તેહ નિસુણ નથરિ એકઈ આદરિ તેડયા ગછપતી. દેસના ૧૪૭૭ તિહાં આગઈ જેન યતીઇ હરાવ્યા સિવદર્શની, ભટ્ટતાપસ તેહ પંડિત બેલી ન સકઈ સ્પર્શની. દેશના. ૧૪૭૮ એહવઈ તે સૂરિ પધાર્યા આડંબરસિઉં બહુ થતી; શ્રાદ્ધ એછવ અધિક અધિકા કઈ દિન દિન દીપતી. દેસના ૧૪૭૯ 10 અન્યદર્શનિ ધરઈ મચ્છર દૃષિ ન સકઈ ઉંબર; કરી વિચાર પારવું જેવા ભગત તાસ સભાસર. દેસના. ૧૪૮૦ રૂપવંત સુકાંતિ રૂડી મેહનમુખ મટકે ભલે; વિશાલચન ચાલિ ચમકતી જ્ઞાનવિણ દીસઈ નિલો. દેસના, ૧૪૮૧ ફૂલ આઉલિ રૂપ રૂઅડું ગુણ ન તેહવા તિહાં કસ્યા 15 શબ્દ અસમંજસપણાના સાંભલી પરજન હસ્યા. દેસના. ૧૪૮૨ જ્ઞાનબલ તસ હીન જાણું અરથ પૂછઈ પંડિતા; - પૂજ્ય ધિન તમે ગુણે ગિરૂઆ આજ સહી અè મંડિતા. દેસના. ૧૪૮૩ જ્ઞાનબલ તિમ અધિક દીસઈ પુણ્યગિ આવી મિલ્યા; અરથ ઉત્તર તુમે દેત્યે મરથ સઘલા ફલ્યા. દેસના. ૧૪૮૪ 20 દંભવયણ તે સુણું હરષઈ મરમ ન લહઈ તે તણા; કહઈ પૂછે અમે કહસિકં શૈવ ભણઈ હા સી મણા. દેસના. ૧૪૮૫ કુહુ પૂજ્ય પરમાણુ આનઇ હાઈ ઈદ્રી કેતલાં એહ પ્રભુ સંદેહ છ મનિ આસિ દીઓ હોઈ તેતલા. દેસના. ૧૪૮૬ સૂરિ કહઈ વિચાર ઊડે પંચંદ્રીથી ગતિ વડી; 25તેહ સહી ષટ ઇદ્રી તેહનઈ મહાનુભાવ સમઝિ પડી. દેસના. ૧૪૮૭ તેહ દંભિં અતિપ્રસંસઈ વારવારિ હા ભણી; સૂરિ જાણુઈ કહઈ સાચું એહુલસઈ મન અતિઘણું. દેસના ૧૪૮૮ ઊંઠિ તે નિજ હાનિ પહુતા કહઈ જ્ઞાન નહી રતી; [ ૧૨૩ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy