SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ મ હાલ, રાગ પરઝીઓ. વિજયતિલકસૂરી ભણુઈ જી સુણે શ્રીવિજયાણું; શિષ્યા અતિ રલીઆમણી જી તુમ માનઈ ગચ્છવૃદ. પટેધર તુમસિહં ધરમસનેહ. તમે છો બહુ ગુણ ગેડ પટધર તુમસિë ધરમસનેહ. આંચલી. ૧૩૯૯ વીર પરંપરિ આવી આ જી હીરવિજયસૂરિ રાય વિજયસેન સૂરિ તસ પટિ છે નામિં નવનિધિ થાય. પટે. ૧૩૯૭ તેણઈ જિમ હીર૫રંપરા છ આરાધી મનયંતિ 10તિમ તમે તે આરાધવી જ જિમ હેઈ જય જયવંત. પટે૧૩૯૮ લોપી જેણઈ પરંપરા છે તેણુઈ નવિ રાખ્યું નામ; ગચ્છથકી અલગ થયા જ ન સરિઉં તેહનું કામ. પટે૦ ૧૩૯૯ આચારનિ સમ વાચકા જી પંડિત સવિ પરિવાર, સંયમ સુખિં તે નિરવહઈ જી તિમ કરવું નિરધાર. પટે. ૧૪૦૦ 15 મરયાદા તપગચ્છતણી જી રૂડાં પલાવ તેહ જેહથકી ઈહ પર ભવા જ સમરાસ્ય સહહ. પટે. ૧૪૦૧ કામ વિચારી ગચ્છતણાં જી કરયો થઈ સાવધાન; કાજ સરઈ જિમ આપણું જી જગમાં વાધઈ વાન. પટો૦૧૪૦૨ વિદ્યા દે સુપાત્રિ જી તિમ વલી ગ૭ને રે ભાર; 20 વિદ્યા પછી કુપાતરિ જી તે હેઈ દુખકાર. પટે૧૪૦૩ કહે કવિયણ દષ્ટાંતસિઉં છ દીધી વિદ્યા કુઠામિ, તે તેહનઇ હુઈ ઘાતકી જી સુણે સંબંધ અભિરામ. પટે) ૧૪૦૪ એક નગરિ બાંભણ વસઈ જી તેહનઈ નંદન દઈ; વિદ્યા ભણવા તે દીયા છ સિદ્ધપુરૂષનઈ સોઈ. પટે. ૧૪૦૫ 25 સિદ્ધ કહઈ એકમુઝ દીધું છે તે હું ભણાવું એહક બહુ સંતાન પણ ભણી જી આપઈ સુત એક તેહ. પટે. ૧૪૦૬ વિદ્યા પઢાવઈ દેઈનઈ જ વડકે તે મતિહીન, [૧૧૭] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy