SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ નંદિવિજય આચારજિ પાસઈ બયઠા તિહાં આણંદ. ૧૨૮૯ મકરૂબષાનતણુ જે માણસ સાથિ આવ્યા જાણ, સંઘ ચતુર્વિધ તિહાંકણિમિલિઓ કરઈ તે બહુત મંડાણ; મદ ઝરંતા જે મેટા હસ્તી સામહીઇ સિણગાર્યા, 5 જાતિવંત જે ચપલ તુરંગમ ગોલ ગહું બહુચાર્યા. ૧૨૯૦ સાબલા સુરકુમર સરિષા રથતણા નહી પાર, ઇંદ્રાણુ ગુણ ગાવઈ રંગિ પામઈ હરષ અપાર; ગુહિરનીંસાણ ગડઈ બહુ ભંભા પંચશબદ વલી વાજઈ, મુનિ મેટાતિહાંસાહામા આવઈ એણી પરિબહુત દિવા જઈ. ૧૨૯૧ 10 શકંદરપુરિ ગુરૂરાજ પધારઈ દિઈ ભવિયણ ઉપદેશ, શ્રીમવિજય વાચક તિહાં વંદઈ નયરિં કરઈ પ્રવેસ; રાજનગરિ શ્રીવિજયતિલકસૂરિ આડંબરસિહં આવઈ, ગધરવ ગુણ ગાવઈ ગુરૂ કેરા દાન ઘણુ તે પાવઈ. ૧૨૯૨ સેનઈઆ રૂપઈઆ નાણે પૂજા કરઈ મનરંગિં, 15 લવ્ય ગમે શ્રાવક ધન પરચઈ નિજ મન કેરાઈ રંગિં; પડાષાંડ શ્રીફલ સોપારી નિત્ય પ્રભાવના કીજઈ, રાતિજગઈ નાટક બહુ ગાતાં ધન યાચકનઈ દીજઇ. ૧૨૯૩ ઇત્યાદિક એછવ અતિ અધિકા હાઈ ઠામઠામિ, સંઘ સવેનઈ આનંદ હઉ વિજયતિલકસૂરિ નામિ, 20 જે જે ગીતારથ ગધેરી તે તે આવી વંદઈ, શ્રીવિજયતિલકસૂરિ શુદ્ધપરૂપક વદી અતિ આણંદમાં. ૧૨૯૪ ધનવિજય પંડિતનઈ વાચક પદ થાપઈ ગુણ જાણી, વાચક આઠ ધુરંધર ધરમના બુઝવઈ ભવિયણ પ્રાણી; ગ૭ સવે તે આવી મિલીએ ટલીએ સવિ દંદેલ, 25 શ્રીતપગચ્છની શુદ્ધ પરંપર રાષી કર્યો રંગરેલ. ૧૨૯૫ દેસિ દેસિ નિજનિજ આદેસિ પાઠવી આ પરધાન, અતિ એછવ બહુ સામીવત્સલ સાધુભગતિ બહુમાન [ ૧૭ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy