SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ તેનુણ સંઘ લષઈ વલી બીજો ઉતર એ માન રે. અતિ, ૧૨૨૭ વલતું સંઘ લષઈ વલી જે લેપઈ સંઘ આણ રે, તાસ આલોઅણ સી પ્રત્યે તે લષયે અહનાણું રે. અતિ, ૧૨૨૮ શ્રીભદ્રબાહુસૂરી લષઈ આણ ન માનઈ જેહ રે; 5સંઘ બાહિરિ કરે તસ એહને ઉત્તર એહ રે. અતિ, ૧૨૨૯ વાંચી સંઘ લષઈ વલી પૂજ્ય વડા એ વિચાર રે, જાણુઈ પણિ એ સંવિંલષિઉંચિતમાં આવિર્ષ અપાર રે. અતિ૧૨૩૦ વાંચી તરત તે સંઘ ભણી આવ્યા દિન અવિચ્છિન્ન રે, તિમ તમનઈ સંઘ બહુ લષઈ તમે તિહાંચિત્ત ન દીન્ન રે. અતિ૧૨૩૧ 10 તુમે સંઘ આણુ માને નહી તુમ હોસિઈ તે દંડ રે; કહિઉં રે માને પ્રભુ સંઘતણું મ કરે ગચ્છવિ ષડરે. અતિ, ૧૨૩૨ તેહઈ ઊતર તેહજ આવઈ તેહને તે રે, સંઘવયણ તેણુઈ પીઆં પાન સુણાવિવું એહ રે. અતિ, ૧૨૩૩ પાનિં આપ લિષિG વલી આ દેઉં કરી મેલે રે, 15 તેણુઈ લિખિઉં શકુન આવઈ નહી અરથ નહી એ ભેલ રે. અતિ, ૧૨૩૪ પાનિ સંઘ તેડી કહિઉં તેડી શ્રીહવઝાય રે. સિકંઅ જુએ છે. હવઈ તમે એ તુમ નહી થાય રે. અતિ ૧૨૩૫ આચારજિપદ સ્થાપના કરે ગુરૂ વયણનઇ હેતિ રે, વાચક કહઈ તે વિચારી જે ચેતઈ કાંઈ ચેતિ રે. અતિ ૧૨૩૬ ઢાલ, રાગ સીધુઓ. મુનિ બિ પાટણિ મોકલ્યા તેણુઈ જઈ શ્રીગુરૂ કવ્યા; વીનવ્યા વિનય કરી બહુ ભાવસિ૬ એ. ૧૨૩૭ સેમવિજયવાચક વિભુ તેણુઈ અહ્મ મોકલી આ પ્રભુ, સુણે પ્રભુ વીનતી જે તેણે કહી એ. ૧૨૩૮ રાજનગરિ પ્રભુ આવીઈ શ્રીપૂજ્યનાં વચન પલાવીય, સેહાવીય ગચ્છ સઘલે પ્રભુ આપણે એ. ૧૨૩૯ ને તિહાં તમે આવે નહી તે તે અહી આવઈ સહી; એમ કહી મુનિવર બિ તે વીનવઈ એ. ૧૨૪૦ [ ૧૦૨] 90. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy