SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ તેણઈ તે બોલ બાર અણુંસાર મારગાનુસારી અરથ ઉદાર, તેથી જે વિપરીત ઉચાર તે જાણે સઘલે છાર. ૧૦૦૩ હવઈ સત્તાવીસ બેલ સુણે બરતરગચ્છઈ સંબધ એહ તણે; શ્રીજિનપ્રભસૂરીશ પ્રવીણ સાતસઇ કીધાં જિન તવન નવીશુ. ૧૦૦૪ 5 આરાધી શ્રુતદેવતિ કહઈ તપગચ્છ ઉદય અધિક ગહગહઈ; વીરપરંપર અડતાલીસ પટ્ટધર સંમતિલકસૂરીસ. ૧૦૦૫ સ્તવન ભેટિ કીધાં તેહનઇ તેણુઈ વિસ્તાર્યા ગુણ જેહનઈ, પંડિતપણું વષાણિ તાસ વારૂ જ્ઞાનતણે અભ્યાસ. ૧૦૦૬ તે માર્ટિ સમતિલકસૂરિનઈ કહ્યા અજ્ઞાની સાગરમુનિ 10 સાગરગ્રંથિં અછઈએ સાષિ એહ વિચાર ન ઘટઈ મનિ રાષિ, ૧૦૦૭ બેલ અકૂવીસમે પભણેસિ પાપકરમ જે કરઈ બહુ લેસ આલેઅણ જે તેણઈ ભવે તો છૂટઈ કરમજ તે સંવે. ૧૦૦૮ પણિ જનમાંતરિ નાલાઈ સકઈ અંબુધિમતના એહવઉં બકઈ પણિ તે ન ઘટઈ માંહિં જેહ જ્ઞાનાધરમકથાંગિ એહ. ૧૦૦૯ 15 આલોયું દીસઈ પરભવે તે તરીઆ સંસારજ સવે; શ્રીઉવાઈવૃત્તિ વલી સાષિ શ્રાદ્ધવિધિ ગ્રંથિં વલી ચિત રાષિ. ૧૦૧૦ શ્રીવાસુપૂજ્યચરિત્રિ સુણે રાયપુણ્યાઢિ અધિકારિ ભણે; રામ સંગ્રામ વામન બંધવા કરમ અણુલાઈ પરભવા. ૧૦૧૧ રામતણે જીવ હસ્તી હાઈ અવધિનાણિ સમકિતધર સેઈ; 0 અંતિ પૂરવ જનમહતણું કરમ આલાયું તેણુઈ અતિઘણું. ૧૦૧૨ સુરસુંદરીઇ કીધી મુનિ હાસિ ધ્યાન ચૂકાવિહું તેહ વિમાસિક તેણઈ ભવિ નાયું જેહ સુરસુંદરી ભવિ છૂટી તેહ. ૧૦૧૩ એમ અનેક ભવ કીધાં પાપ આલઈ છુટાં તે આપ; જનમાંતરિ તે સવિ જાણવું એહ વયણ હઈયડઈ આણવું. ૧૦૧૪ 5 ઓગણત્રીસમે બેલ સાંભલે હીરગુરૂ શ્રીવિજયસેનસૂરિ ભલે; તેણુઈ વિપરીત લહી તસ ચાલ નામિં ગ્રંથ તે કુમકુદાલ. ૧૦૧૫ જલિ છે તે જાણી અશુદ્ધ તેહનઈ એહવું આણુઈ મુદ્ધ ૧ શ્વાસનપ્રભાવક ભાષિઉં તાસ. (પાઠાંતર) [ ૮૫ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy