SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્યવસાયની મેલિ એ સંખ્યા અસંખ્ય અનંત રે, હે ઈ સંસાર એમ જાણ ઉસૂત્રભાષીનઈ સુણે સંત રે. ચ૦ ૮૫૭ જેહ નિયમિં અનંતજ કહઈ તેહ સિદ્ધાંત વિરૂદ્ધ રે, ઉસૂત્રપણું હાઈ તેહનઈ તસ કિમ સમકિત શુદ્ધ રે. ચ૦ ૮૫૮ 5એહપણિ હૃદય વિચાર દેઈ બહુ શાસ્ત્ર અનુયેાગ રે, સાતમે બોલ હવઈ ચિતિ ધરે કરી પ્રવચનઇ ઉપગરે. ચ૦ ૮૫૯ શ્રાદ્ધવિધિ શ્રીવિચારામૃતસંગ્રહ પ્રમુખ નવ ગ્રંથ રે, તેહની શાષિસિઉં એમ કહિઉં ચેકિં પજૂસણ પંથ રે. ચ૦ ૮૬૦ વીરથી નવસઈ નઈ ત્રાણુંઈ આણિઉં કાલિકસૂરિ રે; 10 વીરસિદ્ધાંત આદેસથી માનિë સુવિહિત ભૂરિ રે. ચ૦ ૮૬૧ જલધિ કહઈ ચારત્રહપન્નઈ ચેથિ પજુસણ કીદ્ધ રે, એમ કહતાં વિઘટઈ સહી ગ્રંથ બહુ દૂષણ દીદ્ધ ૨. ચ૦ ૮૬ર પ્રભાવક ચરિત્ર નિશીયૂરણુિં કહી વાચના હૂઈ સાર રે, નવસિંત્રાણું વરસિં નૃપ ધ્રુવસેન વચનિં ઉદાર રે. ચ૦ ૮૬૩ 15નવસઈ નઈ અસીય પાઠાંતરિ વાચના કલપની હાઈ રે; પરષદાઈ નવત્રાણુઈ ન મિલઈ ચારત્રહપન્નઈ જોઈ રે. ચ૦ ૮૬૪ ચાર્થિ પજુસણ નવશત ત્રાણુઈ કીદ્ધ પ્રમાણે રે; ભાવ ભલે એ ચિતિ ભાવ મનિ ધરી શાસ્ત્ર સુજાણ રે. ચ૦ ૮૬૫ આઠમે બેલ હવઈ સાંભલો પંચાશક સૂત્રની વૃત્તિ રે; 20 ઉપદેસરત્નાકર વલી પ્રમુખ ગ્રંથિ દીઓ ચિત્તિ રે. ચ૦ ૮૬૬ શ્રાવકનઈ દ્રવ્ય ભાવ બે સ્તવે કહ્યાં અછઈ નિરધાર રે, જલધિ કહઈ ભાવ નહી શ્રાદ્ધનઈ સર્વથા દ્રવ્યસ્તવ સાર રે. ૨૦ ૮૬૭ તેહ ન ઘટઈ એ વિચારવું ઉપદેસરત્નાકર ભાવ રે, તેહ નિસુણે હવઈ હું કહું ગાથા એકને વરભાવ રે. ચ૦ ૮૬૮ 25 માથા साहोवमणाडोवं जहोसहं अप्पबहुगुणं चउहा। सावज्जणवज्जणाईयभेएहिं तहेव धम्मोवि ।। ८६९ ॥ [૭૪] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy