SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર કહણ તે નહી મિલઈ યે મનમાંહિ એકાંતિ રે.ચ૦ ૭૭૯૯ બોલ બીજો તથા સાંભલો શ્રીઆચારાંગની વૃત્તિ રે; ભગવતીસૂત્રનઈ વૃત્તિ વલી યેગશાસ્ત્રવૃત્તિ ઘ ચૈત્ય રે. ચ૦ ૭૮૦ ઈત્યાદિક ગ્રંથની મેલિં એ કેવલિના દેહથી લણિ રે; કદાચિત અવસ્યભાવી પણઈ ત્રસ થાવર જીવમનિ આણિરે.ચ૦૭૮૧ તેહ બિહયની વિરાધના હોય તે ના નહીય જણાય રે. સાગર કહઈ છઈ તે સર્વથા વિરાધના એકઈ નવિ થાય રે.ચ૦ ૭૮૨ શ્રીઆચારાંગસૂત્રવૃત્તિમાં કહ્યા છઈ અબ્બર જેહ રે; 10 તેહ ભવિયણ સવે સાંભલો સંપિં હું કહું તેહ રે. ચ૦ ૭૮૩ સાધુ સદૈવ નિજ ગુરૂતણી આગન્યાને પ્રતિપાલ રે, અપ્રમત્તપણઈ વલી વિહરતો એહવે સાધુ દયાલ રે. ચ૦ ૭૮૪ તેહજ જાતુએ આવતે કરતે ઘણું પાય સંકેચ રે; કરપદ અવયવ પ્રસારતે લેતે વલી મુકત સેચ રે. ચ૦ ૭૮૫ 15 રજોહરણુદિકિ પંજતે વસતે નિજ ગુરૂકુલ વાસિ રે; ભૂમિ પંજીન નિશ્ચલ પણઈ કર સંકેચ પ્રસાર રે. ચ૦ ૭૮૬. કૂકડીપાય પરિ જાણવું સૂઈ મયૂર પરિ સાર રે, પરજીવ વધ ભય મનિ ધરી સૂઈ એકપાસઈ વિચારી રે. ચ૦ ૭૮૭ એણી પરિ અપ્રમત્ત પણઈ સહી મુનિ વિચરઈ નિત ભાણિ રે; 20 તેહઈ કદાચિત અવશ્યપણુઈ કઈ અવસ્થાઈ માનિ જે. ચ૦ ૭૮૮ કાયફરસથકી જીવડા પામઈ પરિતાપિ કે ગ્લાનિ રે, અવયવવિધૂસ કેતા લહઈ કે હાઈ જીવિત હાનિ રે. ચ૦ ૭૮૯ કરમને બંધ વિચિત્રતા જીવ પ્રતિ તું એહ માનિ રે, સેલેસિવસ્થા જાણુ મસા પ્રમુખ વધ આણિ રે. ચ૦ ૭૯૦ 25 દેહસંફાસથી હાઈ સહી સુણે સૂત્રિ એ વાત રે, બંધ ઉપાદાન કારણ થકી પણિ અભાવિં ન બંધાત રે. ચ૦ ૭૯૧ ઉપશાંતષીણમેહાદિકિ હોઈ સાગિગુણસંધ રે; એ ત્રિડું ઠાણિ અકષાયથી હોઈ સમયતણે બંધ રે. ચ૦ ૭૯૨ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy