________________
સકલ ફરંગી તુઝ પાયે પ્રણમ્યા જિનધર્મ નહી તસ ઓધિ રે, તુઝ રાજિં નંદિવિજય જે વાચક તાસ તણુઈ પ્રતિબંધિં રે.સીષ૦ ૭૦૪ બહૂત પ્રતિષ્ઠા પ્રભુ તિ કીધી વ્યાખ્યાં બિંબ અસંખ્ય રે, કીધા બહુ ઉપગાર જીવનઇ તુઝ ગુણની સી સંખ્યા રે. સીષ૦ ૭૦૫ 5 એમ અનેક ગુણ મુખિ બેલંતઈ નયણે નીર ભરાય રે, ગદગદ સાદિ નવિ બોલાય એ દુષ હઈયે ન માય રે. સીષ૦ ૭૦૬ જ્ઞાનવંત નહી અતિહિં અંદેહા જ્ઞાની નહી અતિ મહા રે, જ્ઞાની જાણુઈ રાગ વિહા કહવું એ સવિ સોહા રે. સીષ૦ ૭૦૭
તેહઈ પણિ છઉમFપણાનું એહવું અછઈ સરૂપ રે; 10 રાગિ રાગ નીરાગ વયરાગિ જિમ ગૌતમ જિન ભૂપ રે. સીષ૦ ૭૦૮ તિમ શ્રીમવિજય વાચક પ્રભુ ગુરૂ ગુણ રાગિ મેહ્યા રે; વયરાગી પણિ ઉત્તમ ગુરૂ ગુણ જાણુઈ કાંઈ વિદ્યા રે. સીષ૦ ૭૦૯ હવઈ નિજગુરૂનું હેવ જણાવા વિસલનયરિ વિચારી રે,
શ્રીવિજયદેવસૂરી પ્રતિ લેષ લષઈ હિતકારી રે. સીષ૦ ૭૧૦ 15 જેસિંગજી ગુરૂ સરગિ પધાર્યા તે સવિ ભાવ અવધારે રે; તેહઈ પણિ નિજસેવક ઊપરિ ધરા પ્રેમ અપાર રે. સીષ૦ ૭૧૧ હવઈ તુમ આણુ નિશ્ચઈ પાલેવી અવર નહી કે કામ રે; તમે ગુરૂવયણ પલાવ તે થાસ્યઈ તુમ મામ રે. સીષ૦ ૭૧૨
વલતું વિજયદેવસૂરિ લિખિઉં ગુરૂવયણ તે સાચાં રે, 20 રૂડીપરિ તે અક્ષેપલાવસિ લિડ્યાં વચન પણિ કાચાં રે. સીષ૦ ૭૧૩
તેહ લેષ વાંચી સહુ મુનિજન આનંઘો બહુ પરિવાર રે; પણિ તન મનની વાત કુંણ જાણઈ તસ મનિ અવર વિચારે રે.
સીષ૦ ૭૧૪
25
રાગ આસાફરી.
દૂહા.
૭૧૫
ચોમાસાનાં પારણુઈ પટણીસંઘ બહુ શગિ, પાટણિ પૂજ્ય પધારવા વીનતી કરઈ પાયલાગિ.
[ ૬૨]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org