SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ લષી અષર હિત સીષ દીઈ બહુ આપ સંઘાડે ભલાઈ રે; કહઈ એક દુષ હઈયડઈ લેઈ જાઉં તે મુઝ મનડું હરાવઈ રે. સીષ૦ ૬૭૮ કહઈ વાચક ભગવનજી તેસિઉં મુઝ આગલિ તે પ્રકાસે રે, ગુરૂ અબ્બર લષીનઇ દેવાડઈ મેટે પડ્યો વરસે રે. સીષ૦ ૬૭૯ રાજનગરિ બીજે આચારજિ થાપણ ન દીએ જેણઈ રે; દાય પડિ હંસ ધરસ્યતેહવઈ રાષવું નથી એ તેણઈ રે. સીષ૦ ૬૮૦ સેમવિજય ઉવઝાય વયણથી મિં નવિ દીધું તિવારિ રે, દેઉં હવડાં જે તુહ્મનાં રૂચિ હોઈ ચેતે અજી એ વારિ રે. સીષ૦ ૬૮૧ 10 વિલતી વીનતી વાચક જંપઈ નંદિવિજય ઉવઝાય રે, સેમવિજય વાચક નહી અહી પૂછયા વિણ નહિ થાય રે. સીષ૦ ૬૮૨ પણિ ગુરૂજી જે એ આચારજિ નહી માનઈ એ બોલ રે, તે બીજે એ સૂરિ થાપે હલચાઈ સવિ દેલ રે. સીષ૦ ૬૮૩ 15 તે ગુરૂ કહઈ નિશ્ચઈ થાપે અછ અઠ્યારે આદેસ રે, કર તો ઘર રહસ્યઈ થેભ્યો એ નહી તુમારે લવલેસ રે. સીષ૦ ૬૮૪ કહઈ વાચક એ દુખ નિવારે એ કરસ્ય ઉપચારે રે, ગુરૂ થિર મન થઈ આરાધઈ સમરઈ શ્રીનવકારે રે. ભીષ૦ ૬૮૫ 20 ચાર સરણસિહં અરિહંત પદ જઈ વિજયસેનસૂરિ રાયા રે, સરગપુરી સુર સુખ ભેગવતાં અમરપુરી સહાવઈ રે. સીષ૦ ૬૮૬ પરભાતિ સંઘ ગંભનયરને સામહીઈ સહુ આવ રે, વાટિં શ્રીગુરૂ વાત સુણીનઇ હાહા રવ ઉપાવઈ છે. સીષ૦ ૬૮૭ કરઈ રૂદન નરનારી દુષભરિ દેવ કસિઉ તિ કીધું રે, 25 આપી અહ્મ હાર્થિ ચિંતામણિ રયણ ઉદાલી લીધું રે. સીષ૦ ૬૮૮ કલપવૃષ્ય ઉગ્યે ઘર આંગણિ દેવ કર્યું તિ છે રે; તાહારૂં કુર્ણિ ન બિગડિઉં કાંઈ તિ કાં અહ્મ દુખ ભેળે રે. સીષ૦ ૬૮૯ [ ૬૦ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy