SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ મિલિઆવી કહઈ સો એહ ઘો આદેસ વંચાઈ તેહ ગુરૂ આદેસ દઈ નહીં દંભ સાગરને નવિ જાણુઈ રંભ. ૨૨૩ સાગર કૂડ રમઈ નહી ધર્મે ગુરૂ નવિ જાણુઈ તેહને મર્મ લહી શ્રીગચ્છપતિનો આદેશ ગ્રંથ વંચાઈ દેસિ દેસ. २२४ કહવઈ શ્રીહીરવિજય સૂરીશ તે પાસ લંકાને ઈશ; સેલ અઠાવીસઈ નિજ મત તજી હીરવિજયસૂરી આણ ભજી. ર૨૫ શ્રીગુરૂહીરતણા ગુણ સુણું તેડાવઈ ડિલ્લીને ધણું; અકબર રાજા આપિં કરી ગુરૂદર્શન જેવા મન ધરી. ૨૨૬ ઓગણચાલઈ નૃપનઈ મિલ્યા ભૂર્ષિ ગુરુગુણ સઘલા કલ્યા; 10 રલીઆયતિ થયે અકબરરાય લાગઇ હીરગુરૂ તણુઈ પાય. ર૨૭ કહઈ અકબર ભૂપતિ ગુરૂરાય જોઈય તે માગો મનિભાય; દેસ ગામ ધન હય ગય સાર માગે તે આપું નિરધાર. ૨૨૮ હીર કહુઈ એ નહી અહ્મ કાજ અભૈ મુનિવર છઉં સુણે મહારાજ; તેનૃપ કહઈ કછુ એક તુમેલીઓ એતના મુહુત તુમે હમકું દીઓ. ૨૨૯ 15 કહઈ ગુરૂ તે તમે તૂઠા રાય જે કીધો એ અહ્મ પસાય; તે તુમ આણ વહઈ જિહાં લોક જીવ ન મારઈ કઈ રોક. ૨૩૦ ગાય ભઇસિ લેવી ન જગાતિ તીરથ મુગતા કરે બહુ ભાતિ; નિસુણું નૃપ તે દીઈ અપાર મુંયે જીજીઓ નિરધાર. એમ અનેક વયણ ગુરૂ તણાં નૃપ પ્રમાણુ કરઈ અતિઘણું 20 શ્રીજિનશાસનિ ઉન્નતિ ઘણું થઈ જગમાંહિં શ્રીજિનતણું. ૨૩૨ જીવ દયા ષટમાસ પ્રમાણ વર્તાવી સાવિ દેસિ સુજાણ; જિમ શ્રીહેમસૂરિ ઉપદેસિ કુમારપાલ ભૂપાલ વિસેસ. એવઈ ગુજર દેસ મઝારિ સાગરિ ધંધ કરિઓ અવિચારિ, ઠામિ ઠામિ અતિ હેઈ કલેસ પર૫થ્વીસિનિ મિલઈ લેસ. 25ષરતરસિઉં અતિ હૂઓ વિવાદ પાટણમાં વાળે ઉનમાદ; શ્રાવકનઈ અઈઠા ઘણા દામ સાગર દુસમન થયા બહુ ઠામિ. ૨૩૫ એહ વાત જગમાં વિસ્તરી હીરવિજયસૂરિ સુણી મનિ ધરી; વેગિ નુપને લહી આદેસ શ્રીગુરૂ આવ્યા ગુજ્જર દેસિ. ૨૩૬ [૧૮] ૨૩૧ ૨૩૩ ૨૩૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy