SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ નવે ગામ નવ હાથીયા હય પંચસય પ્રધાનેરે. શ્રી. ર૬૭ એહ પ્રતિજ્ઞા મઈ કરી યુગપ્રધાન ગુરૂ સાષઈ રે, માનવંત જન આપણું કરતિ ઈસુપરિ રાષઈ છે. શ્રી. ૨૬૮ સંઘ સહુ મિલિ સંઘનઈ મંદિરિ હરષઈ પહૂત રે; યશને તિલક કરણભ જિનિ જગિ હાઈ વદીત રે. શ્રી. ૨૬ શ્રીસંઘ મહત ઘણે દીયે મંત્રી ચિતિ ન ચૂકઈ રે, નેબતિ વાજા વાજીયા યાચકજન સવિ કઈ ર. શ્રીર૭૦ સુનહરી ગજ હય ભલે દેઈને સંતેષઈ રે, વસ્તુ પાત્ર અન્નાદિકઈ સાધુજનનઈ જોષઈ રે. શ્રી. ર૭૧ અવલફજલ આગઈ કરી શ્રીસાહિજીનઈ ભેટઈ રે મેટા માણસ આપણી કુલવટ કદ ન મેટઈ ર. શ્રી. ર૭ર દશ સહસ્ર રૂપક ધરઈ દશ ગજ દ્વાદશ વાજી રે, વિવિધ વસ્ત્ર દેષિનઈ હરષ્ય જલાલદી ગાજી રે. શ્રી. ર૭૩ મુઝ આગલિ કિન કારણઈ એહ ભેટ તઇ આણી રે, તે મંત્રીસર મુષથકી બેલઈ અમૃતવાણું છે. શ્રી. ર૭૪ જુગપ્રધાનપદ ઉચ્છવઈ શ્રીજીનઈ ભેટિ દેવા રે, આણું છઈ તિણિ લીજીયઈ રૂપઈયા ઈક લેવા રે. શ્રી. ર૭૫ હાથ ધર્યો થાલ ઉપરઈ શ્રીજી સબ પાછા દેવરાવઈ રે, હહ સબ તુહ૬ બકસી સેષ મહલઈ આવઈ રે. શ્રી૨૭૬ ભેટિ દેઈ સંતોષી શ્રીસુરતાણુ સલેમે રે, કામ સરાડઈ ચાડીયે અધિકે ધરિ મન પ્રેમે રે. શ્રી. ૨૭૭ બહિથ સંતતિનઈ દીયઈ યુગપ્રધાન ગણધારે રે, પક્ષ ચેમાસ પાસણે શ્રીજયતિહયણ સારે રે. શ્રી ર૭૮ તિમ ચોમાસઈ પાષીય સંવચ્છરીય ચૂઈ રે, પડિકમણઈ સંધ્યાતણઈ શ્રીમાલાનઈ હૂઈ રે. (૧૩) ૧૫ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy