SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ સ્થાનાંગ-સમવાયાંગ ૩. કાઈ વૃક્ષ દ્રવ્યથી નીચું હોય છે પણ ભાવથી ઉન્નતપરિણામી હોય છે; ૪. કોઈ વૃક્ષ દ્રવ્યથી નીચું હોય છે અને ભાવથી પણ નીચપરણામી હોય છે. (3) તે જ પ્રમાણે ઉન્નતરૂપની ચતુભ`ગી સમજી લેવી. (૪) ૧. કોઈ વૃક્ષ દ્રવ્યથી સીધું હોય અને ભાવથી પણ સીધું હાય; ૨. કાઈ વૃક્ષ દ્રવ્યથી સીધું પણ ભાવથી વાંકું હાય; ૩. કાઈ વૃક્ષ દ્રવ્યથી વાંકુ હાય અને ભાવથી સીધું હોય; ૪. કાઈ વૃક્ષ દ્રવ્યથી વાંકુ હાય અને ભાવથી પણ વાંકું હોય. (૫) તે જ પ્રમાણે સીધું – પરિણતની ચતુર્ભ`ગી સમજી લેવી. (૬) તે જ પ્રમાણે સીધું – રૂપની સમજી લેવી; આ છયે પ્રકારની ચતુભ`ગીએ વૃક્ષની ઉપમાએ પુરુષની પણ સમજી લેવી. જેમકે (૧) ૧. કોઈ પુરુષ વૃક્ષની જેમ દ્રવ્યથી ઊંચા હોય અને ભાવથી પણ ઊ ંચા હોય; ૨. કેાઈ પુરુષ વૃક્ષની જેમ દ્રવ્યથી ઊંચા હોય પણ ભાવથી નીચા હોય; ૩. કોઈ પુરુષ વૃક્ષની જેમ દ્રવ્યથી નીચેા હોય પણ ભાવથી ઊંચા હાય. ૪. કોઈ પુરુષ વૃક્ષની જેમ દ્રવ્યથી નીચે હોય અને ભાવથી પણ નીચે હેાય. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy