SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. પુરુષના પ્રકારે ૮૩૯ ૩. કેઈ દ્રવ્યથી અમુક્ત હોય પણ ભાવથી મુક્ત હોય; ૪. કઈ દ્રવ્યથી અમુક્ત હોય અને ભાવથી પણ અમુક્ત હોય. (૪) ૧. કોઈ મુક્ત હોય અને મુક્તરૂપ હાય અર્થાત્ મુક્ત જે દેખાય પણ ખરે; ૨. કઈ મુક્ત હોય પણ અમુતરૂપ હોય અર્થાત્ મુક્ત જેવો દેખાય નહિ. ૩. કઈ અમુક્ત હોય પણ મુક્તરૂપ હોય; ૪. કેઈ અમુક્ત હોય અને અમુક્તરૂપ પણ હેય. [-સ્થા૦ ૩૬૬] ૩. પાંચ ભેદે પુરુષના પાંચ પ્રકાર છે – . ૧. હીસવ – લજજાજન્ય પરાક્રમવાળો; ૨. હીમનઃસત્ત્વ- લજજાથી મનમાં પરાકમવાળે; ૩. ચલ7 – અસ્થિર પરાક્રમવાળે; ૪. સ્થિરસત્વ ૫. ઉદયનસત્ત્વ – વર્ધમાન પરાક્રમવાળા. [– સ્થા. કપર ] ટિપણ ૧. બૌદ્ધ પરંપરામાં પુરુષ-અસપુરુષ – સરખાવો અંગુત્તર (૪, ૭૩). આ ચાર લક્ષણથી અસપુરુષને જાણો – (૧) વગર પણ જે બીજાના દોષ કહી આપે – જે પૂછવું હોય તો પછી કહેવું જ શું? (૨) બીજાના ગુણ વિષે પૂછવા છતાં મૌન રહે તો પછી વગર પૂછ્યું તે શેને કહે ? (૩) પિતાના દેષ વિષે પૂછવા છતાં બેલે નહિ – તો પછી વગર પૂછયે તે પિતાને દેષ શેને કહે ? Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy