SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપs ૨. દ્વિપસમુદ્રાધિકાર ૩. સર્વરન; ૩. ડરી; ૪. રત્નસંચય; ૪. ગતવાસની; ૫. વિજય; પ. આશા દ. વૈજયંત; ૬. સર્વગ; ૭. જયંત. ૭. શ્રી; ૮. અપરાજિત. ૮. હી. [-સ્થા૦ ૬૪૩ ] રુચક માંડલિક પર્વત ૮૫૦૦૦ એજન ઊંચે છે. [– સમ૦ ૮૫] રુચકવર પર્વત હજાર જન જમીનમાં ઊંડે, મૂળમાં દશ હજાર જન પહેછે અને શિખર પર હજાર જન પહેળે છે. - સ્થા૦ ૭૨૬]. (૪) માંડલિક પર્વત . માંડલિક (વલયાકાર) પર્વત ત્રણ છે – ૧. માનુષેત્તર (પુષ્કરવારમાં); ૨. કુંડલવર (કુંડલદ્વીપમાં); ૩. ચકવરી ( ટુચકદ્વીપમાં). [– સ્થા૦ ૨૦૪]. કુંડલવર પર્વતે હજાર જન ઊંડે, મૂળમાં દશ હજાર યોજન પહેળો અને શિખર પર હજાર જન પહેળે છે. . [-સ્થા. ૭૨૬] ૧. માનુષેત્તર માટે પુષ્કરધદ્વપ અને રુચક માટે રુચકદ્ધીપનું . વર્ણન જેવું. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy