SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ وم ૨. ચિત્રકૂટ; ર અધર (૧) ધાતકીખંડના પૂર્વાર્ધમાં મેરુપર્વતની પૂર્વમાં વહેતી શીતા નદીના ઉત્તર તથા દક્ષિણ કિનારા તરફ પાંચ-પાંચ વક્ષાર પર્વત છે. उत्तरे दक्षिणे ૧. માલ્યવાન; ૧. ત્રિકૂટ; ૨. વૈશમણું; ૩. પદ્મફૂટ; ૩. અંજન; ૪. નલિનકૂટ; ૪. માતં જન; ૫. એકશૈલ. પ. સૌમનસ. (૨) તે જ પ્રમાણે શીદા નદીના બન્ને કિનારે પણ પાંચ પાંચ વક્ષાર પર્વતે છે – दक्षिणे उत्तरे ૧. વિદ્યુતપ્રભ; ૧. ચંદ્રપર્વત; ૨. અંકાપાતી; ૨. સૂર્યપર્વત; ૩. પફમાપાતી; ૩. નાગપર્વત; ૪. આશીવિષ; ૪. દેવપર્વત; ૫. સુખાવહ. ૫. ગંધમાદન. (૩) તે જ પ્રમાણે મેરુની દક્ષિણના દેવકુરુઉત્તરકુરુમાં પાંચ મીર – ૨. તેમાં २. उत्तरकुरुमां ૧. નિષધ હદ ૧. નીલવંતહદ; ૨. દેવકુરુહદ; ૨. ઉત્તરકુરુહદ; ૩. સૂર્ય હંદ; ૩. ચંદ્રહદ; ૪. સુલસહદ; ૪. ઐરાવણ હદ; ૫. વિદ્યુપ્રભહદ. ૫. માલ્યવત હદ, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy