SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. દ્વીપસસુદ્રાધિકાર એ એ વૈતાઢયોમાં આ બે દેવે વસે છે ૧. સ્વાતી; ૨. પ્રભાસ. (૧૦) ખીજા બે વૃત્તવૈતાઢત્રો માટે પણ જમૂદ્રીપ જેમ. (પૃ૦ ૫૮૦) રૂં. ધાતકીખંડમાં પૂર્વા માં મેરુની દક્ષિણે આવેલ દેવકુરુની પૂર્વ અને પશ્ચિમમાં આ બે અવસ્ક ધ જેવા અર્ધ ચદ્રાકારે વલવાર પવતા છે— (૧૧) ૧. સૌમનસ; ૨. વિદ્યુત્પ્રભ. (૧૨) ઉતરકુરુના વક્ષસ્કાર પણ જબુદ્વીપ જેમ. (પૃ॰ ૫૮૨ ) કર૯ ૩. ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધના મેરુની દક્ષિણે અને ઉત્તરે આ એ વીર્યવૈતાઢો સમપ્રમાણ છે (૧૩) ૧. ભરતના દીવૃતાઢય; ૨. ઐરવતને દીઘ વૈતાઢચ. ભરતના દીદ્વૈતાઢચમાંની ગુફા તથા તેના અધિપતિનું વણુ ન પણુ જ મૂઠ્ઠીપ પ્રમાણે (પૃ૦ ૫૮૦). . ધાતકીખંડના પૂર્વાધમાં મેરુની દક્ષિણે તથા ઉત્તરે એ ફૂટ છે તે આ bills passes a (૧૪) ૧. ચુહિમવાનફૂટ; ૨. વૈશ્રમણકૂટ. (૧૫–૧૯) બાકીના વધરનાં કૃટની હકીકત પણ જખૂદ્વીપ જેમ. (પૃ૦ ૫૮૬) . ધાતકીખંડના પૂર્વાધ માં મેરુપર્યંતની દક્ષિણે અને ઉત્તરે હિમવાનપર્યંત અને શિખરીપતમાં મહાજ્ઞવ. છે. આ ખે પરિક * (૨૦) ૧. પદ્મહદ (હિમવાનમાં); ર. (શિખરીમાં). Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy