SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ જી ૨. જીવ વિચાર [દં, ૨૩] . તે લેફ્સાવાળા તિષીની એક વગણું. [Ė૦ ૨૪] ૪. તેજલેશ્યાવાળા વૈમાનિકની એક વગણ. ૫. પદ્મશ્યાવાળા વૈિમાનિકાની એક વગણ. ૬. શુક્લ લેશ્યાવાળા વૈમાનિકેની એક વગણ. $ ભવ્યાભવ્ય અને વેશ્યા સંગી વગણન– (બ) ૧. કૃષ્ણ લેશ્યાવાળા ભવ્ય જીવેની એક વગણ, ૨. નીલ લેફ્સાવાળા ભવ્ય છાની એક વગણ, ૩. કાપતલેફ્સાવાળા ભવ્ય જીવેની વગણ, ૪. તેજોલેિશ્યાવાળા ભવ્ય જીવોની વગણ, પ. પદ્મલેશ્યાવાળા ભવ્ય જીની વગણું, ૬. શુકલેશ્યાવાળા ભવ્ય જીવોની વગણ. (ગા) ૧. કૃષ્ણલેશ્યાવાળા અભવ્ય જીની એક વગણ. ૨. નીલલેશ્યાવાળા ૩. કાપતલેશ્યાવાળા ૪. તે લેફ્સાવાળા ૫. પદ્મલેફ્સાવાળા ૬. શુક્લલેશ્યાવાળા દિં૦૧] . ૧. કૃષ્ણલેશ્યાવાળા ભવ્ય નારકની એક વગણ, ૨. નીલલેશ્યાવાળા ભવ્ય નારકની એક વગણ, ૩. કાપતલેશ્યાવાળા ભવ્ય નારકની એક વગણું. HT. ૧. કૃષ્ણલેફ્સાવાળા અભવ્ય નારકની એક વગણ, ૨. નીલલેશ્યાવાળા અભવ્ય નારકની વગણ, ૩. કાપતલેશ્યાવાળા અભવ્યનારકની એક વગણ. ૧. આની સાથે અંગુત્તર નિકાસમાં (૬.૫૭) વણવેલી પૂરણ કશ્યપની છ અભિજાતિઓ સરખાવવા જેવી છે. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ૩. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy