SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ બા, હવે ચૌદમો મધ્યસ્થનામાં ગુણ વખાણે છે. રાગદ્વેષ મધ્યસ્થનો ક0 રાગદ્વેષમાં તણાય નહીં. તેમાં મધ્યસ્થપણું રાખે એ રાગદ્વેષ મધ્યસ્થનો શમ ગુણ કહીશું. એટલે એ ભાવ જે પરમાર્થ વિચાર કરે જે મેં મત લીધો કિમ મૂકું ? અથવા અમુકો મહારો મત ખંડે છે તેમને ખંડુ એહવો રાગદ્વેષ ન કરે તે પ્રાણી ચૌદમા ગુણને વિષે બાધા ન પામે. એતલે સમગુણી ન પીડાય. તે પ્રાણી પોતાનો હઠ ક0 કદાગ્રહ છાંડીને ભલો મારગ સાધે. એટલે એ ભાવ : પરને પોતાને હિતવાંછક થકો કદાગ્રહ મૂકી મધ્યસ્થ ગીતાર્થ ગુરુવચને પ્રવર્તે, પ્રદેશી રાજાની પરે. એતલે તેરમાં ગુણમાં ધન-ભવનાદિકમાં મંદ આદરી હોય, તથા ચૌદમા ગુણમાં ધર્મમાં કદાગ્રહ મૂકે, સમ્યફ અંગીકાર કરે. ૨૬૮ [૧૩-૧૫] સુ૦ ૧૪.મધ્યસ્થ : રાગદ્વેષમાં તણાયા વિના મધ્યસ્થપણું રાખે, પોતાના મત વિશે કશી મમત ન રાખે. આવો શમગુણી પીડાય નહીં. ધર્મમાં હઠાગ્રહ છાંડીને રૂવે સમ્યફ માર્ગ રહે; પ્રદેશી રાજાની પેઠે. આ ચૌદમો ગુણ. ખિણભંગુરતા ભાવ, ગુણ પરમેં સેવંતો રે, સંતો રે, ન ધનાદિ સંગતિ કરે એ. ૨૬૯ [૧૩-૧૬] • બાળ હવે અસંબદ્ધનામા પનરમો ભેદ વખાણે છે. ક્ષણભંગુરતા ભાવતો ક0 સર્વ પદાર્થ ક્ષણભંગુર છે, અનિત્ય છે, તન-ધન-સ્વજનજીવિતવ્ય પ્રમુખ અનિત્ય છે. ઈમ વિચારતો પનરમા ગુણને વિષે સેવંતો ક0 સેવે, સંતો ક0 સજ્જન પુરુષોને ન ધનાદિક સંગતિ કરે ક0 ધન પ્રમુખની સંગતિ ન કરે ઈમ વિચારે. યતઃ 'चिच्चा दुपयं चउप्पयं च, खेत्तं गिहं धणधन्नं च सव्वं । सकम्मबीओ अवसो पयाइ, परं भवं सुंदर पावगं वा.' ॥१॥ ધિર્મરત્ન પ્ર., ગા. ૭૪ની વૃત્તિ] ર૬૯ [૧૩-૧૬] સુ) ૧૫. અસંબદ્ધ : સર્વ પદાર્થ અનિત્ય-ક્ષણભંગુર છે એમ વિચારીને સજજન પુરુષોને સેવે ને ધન આદિની સંગતિ ન કરે. આ પંદરમો ગુણ. ૩. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy