SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ સુ૨. દિય: પાંચ ઇંદ્રિયરૂપી ઘોડાને જ્ઞાનરૂપી રાશથી રોકે એ બીજો ગુણ. કલેશ તણું કારણ ઘણું, જે અર્થ અસાર જ જાણે રે, આણે રે, તે ત્રીજો ગુણ નિજ સંનિધિં એ. ૨૫૭ [૧૩-૪] બ૦ કલેશનું કારણ ઘણું ક0 અત્યંત, એડવો જે અર્થ ક0 દ્રવ્ય, તેહને અસાર જ જાણે. આણે ક0 લ્યાવે, તે ત્રીજો ગુણ, નિજ સંનિધિ ક0 પોતા પાસે. ૨૫૭ [૧૩-૪] સુ0 ૩ અર્થ : ફ્લેશના મોટા કારણરૂપ દ્રવ્યને અસાર જાણે તે ત્રીજો ગુણ. ભવ વિડંબનામય અછે, વલી દુખરૂપી દુબહેતો રે, ચેતો રે, ઈમ ચોથો ગુણ અંગીકરે એ. ૨૫૮ [૧૩-૫] બા, હવે ચોથો સંસારનામા ગુણ કહે છે. ભવ ક0 જે સંસાર, તે કેવો છે? વિડંબનામયી છે. વલી કહેવો છે? દુખરૂપી ક0 દુઃખસ્વરૂપ, જન્મ-જરામરણરોગશોકાદિક રૂપ છે.તથા વલી કેહવો છે ? દુઃખહેતો ક0 જન્માંતરે નરકાદિકનું હેતુ છે.ઇમ દુઃખની જે પરંપરા આપશું ઇમ પણિ સમજવું. ચેતો ક0 જાણો, ઇમ ચોથો ગુણ શ્રાવક અંગીકાર કરે. ૨૫૮ [૧૩-૫] સુ) ૪. સંસાર : સંસાર દુઃખસ્વરૂપ, વિડંબનાય છે. દુ:ખનાનરકાદિના હેતુરૂપ છે. આવો સંસાર દુઃખની પરંપરા આપનારો છે એમ સમજવું એ ચોથો ગુણ. ખિણ સુખ વિષય વિષોપમા, ઈમ જાણી નવિ બહુ ઈ રે, બીહે રે, તેહથી પંચમ ગુણ વર્ષો એ. ૫૯ [૧૩-૬] બાહવે પાંચમો વિષયનામાં ભેદ વખાણે છે.વિષય કેહવો છે? ખિણ સુખ ક0 ક્ષણિક માત્ર સુખ છે. તે પણિ વિષોપમા ક૦ કાલકૂટ સરીખા છે. પરિણામે દારુણ છે. ઈતિ ભાવ:. ઇમ જાણી ક0 એહવા વિષય જાણીને બહુ ક0 અત્યંતપણે, નવિ ઈહે ક0 ન વાંછે, બીહે રે પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy