SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ નનું દિવ્ય પાનું ખૂલ્યું. પરમાત્માના ધ્યાનની આરાધના દ્વારા આત્મસ્વરૂપને અનુભવ અને આતમસ્વરૂપની પ્રાપ્તિ માટેનું નવું દ્વાર ખૂલ્યું આપણું આ નાનકડી જિંદગીમાં પરમાત્મા સાથે. આપણું આત્માને ભાવસંબંધ બાંધવા માટે દેવગુરૂ કૃપાથી જે કાંઈ આ ગ્રંથમાં લખાયું છે, તેમાં જે કાંઈ સારું છે તે પૂજ્ય પંન્યાસજી મહારાજની કૃપાનું ફળ છે. જે કાંઈ ભૂલચૂક છે તે મારા છઘસ્થપણાના દેષના કારણે છે. પરમાત્મા સૌના હૃદયમાં વસે ! સૌ ભાવપૂર્વક પરમાત્મા. અરિહંતદેવને પિતાના હૃદયમંદિરમાં પધરાવે ! અને પરમે. પકારી, પરમપૂજ્ય, નમસ્કાર ભાવ સંનિષ્ઠ, પંન્યાસજી મહારાજ ભદ્રકવિજયજીની આ ભાવના સર્વત્ર જગત ઉપર પહોંચે તેવા ભાવ સાથે આ ગ્રંથ પૂર્ણ થાય છે, લિ. સંતોની ચરણરજ સમાન ગિરનાર મહાતીર્થ, બાબુભાઈ કડીવાળાના ૨૦૪૨, વૈશાખ સુદ ૩ આ ગ્રંથના વાચકને તા. ૧૨–૫-૮૬ ભાવભર્યા વંદન. પ્રણામ. મેરી ઈચ્છા બસ એક પ્રભુ, એક બાર તુઝે મિલ જાઉં મં; ઈસ સેવકકી એક રગ રગડા, હે તાર તુમારે હાથમેં.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy