SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આ જ વાત વાચક પ્રવર ઉપાધ્યાયશ્રી યશવિજયજી મહારાજે આ શબ્દોમાં કહી છે – અરિહંતપદ યાતે થકે, દબ્રહ ગુણ પજજાય રે, ભેદ છેદ કરો આતમા, અરિહંત રૂપી થાય રે. વીર જિણેસર ઉપદિશે. તત્ત્વાનુશાસન ગ્રંથના રચયિતાએ આ વાત સ્પષ્ટ કહી છે કે આ કાળે પણ ધ્યાન છે, ધ્યાન એ ભ્રાંતિ નથી. પણ વિશિષ્ટ પ્રકારનું સત્ય છે. વાચકે ! અનેક વર્ષોના અનુભવી અને સાધક સુશ્રાવક બાબુભાઈ કડીવાળાના હાથે લખાયેલા આ ધ્યાનવિષયક પુસ્તકનું હાર્દિક સ્વાગત કરશે તેમ જ તેને યથાગ્ય અમલ કરીને વાચકે ! પરમાત્માની પરમ કૃપાથી સગુણ, પવિત્ર, આધ્યાત્મિક શક્તિઓથી સમર્થ તથા અત્યંતર સમૃદ્ધિઓથી સમૃદ્ધ બનીને સચ્ચિદાનંદમય પરમાત્માને પ્રાપ્ત કરીને શીઘ્રમેવ સિદ્ધપરમાત્મા રૂપે વિરાજમાન થશે, એ શુભેરછા. શ્રી સિદ્ધક્ષેત્ર–પાલિતાણે વિશાનીમા જૈન ઉપાશ્રય. રૌત્રી પૂર્ણિમા, વિક્રમ સંવત ૨૦૪૩ વીર સંવત ૨૫૧૩ પૂ. આ.દે. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વર પટ્ટાલંકારપૂ. આ. દેવશ્રી વિજય મેઘસૂરીશ્વર શિષ્યપૂ. ગુ. મુ. શ્રી ભુવનવિજયાન્તવાસી મુનિ જ બૂવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy