SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ — તે વડે સ્વાધીન પવનથી બ્રહ્મરંધ્રને પૂરીને - : જેના સ્વરૂપનું ધ્યાન કુણ્ડલિનીમાં કરાય છે, તે અચિન્હ મહિમાવાળા, સર્વજ્ઞ, પરમપુરુષ પરમાત્મા જય પામે છે. × * भलते जनाय नवतस्त्वसुधां भलतेऽस्तितां नवविधांगवृताम् । नवपापकारणगणं भलते तदसौ भलीति भणिता गुणिभिः ॥ ૨૨ ૫ भले भले कुण्डलिनि श्रियं तवाद्भूतां महभूतगुणात्मिकां तदा । जाड्यान्धकारं भलसे यदा तदा संवित्तिवित्तं भलसे सनातनं ॥ ↑ | શ્રી સિદ્ધસેનસૂરિ વિરચિત સિદ્ધમાતૃકાભિધ ધર્મ་– પ્રકરણ ’માં કુણ્ડલિની અગે આ રીતે નિર્દેશ મળે છેઃ X × “લેાકને નવતત્ત્વરૂપ (નવતત્ત્વના જ્ઞાનરૂપ) : અમૃત આપે છે, નવ પ્રકારના જીવાની અસ્તિતા-સત્તાને સમજાવે છે, નવ પ્રકારના પાપ કારણેાના સમૂહના નાશ કરે છે. તેથી આ કુણ્ડલિની શક્તિને ગુણવાન પુરુષા ભકિ કહે છે.” ૧૩ Jain Education International “ હું ભલે ! ભલે ! કુલિની ! જ્યારે તું જડતારૂપ અધકારના નાશ કરે છે, ત્યારે તું તારી અદ્દભુત એવી મહાભૂતાના ગુણેશરૂપ લક્ષ્મી આપે છે અને સાથે સાથે સનાતન એવું જ્ઞાનધન પણ આપે છે. ( કુલિનીના ધ્યાનથી સર્વ મહાભૂતો વશ થતાં. મધી સિદ્ધિએ સાધકને સ્વયં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy