SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ કંઈ છે જ નહિ. સાચા અર્થમાં જ્યાન આવે તા ક્રિયા છૂટી જતી નથી, પણુ સમજપૂર્વકની ક્રિયા થતી હાવાથી ક્રિયા ઘણી પ્રાણવાન બની જાય છે, માટે જ આપણા પૂના મહાપુરૂષાએ જ્ઞાનસહિત ક્રિયા માટે જ્ઞાની શ્વાસેાચ્છવાસમે કરે કર્મના ખેડુ, અન્નાની કરે તેહુ.” આ રીતે અત્યંત આદરપૂર્વીક ગુણગાન ગાયાં છે. પૂર્વ કિડ વરસાં લગે વળી, ક્રિયા એટલે શું? એ પણુ આપણે સમજવું જોઈશે, ક્રિયાકાંડ તા ક્રિયાનુ` સ્થૂલ સ્વરૂપ છે. વિષય-કષાયના ત્યાગ દ્વારા આત્મરમણતામાં જ્યારે એ ક્રિયાકાંડ પરિણમે છે ત્યારે એ ક્રિયાયોગ બની જાય છે. પુદ્ગલરમણુતા, વિષયરમણુતા, કષાયરમણતા તથા આસ્રવરમણતાને ત્યાગ કરીને આત્મરમણતામાં-પરમાત્મરમણુતામાં તન્મય થવું એ પણ ઉત્તમ ભૂમિકાની ખરેખર એક ક્રિયા જ છે. અમુક ઉત્તમ ભૂમિકાએ પહેાંચ્યા પછી વિભાવા ઘટી જાય અને સ્વભાવદશામાં રમણુતા વધારે પ્રગટે તેથી કઈ ક્રિયા છૂટી ગઈ ન કહેભાય. ક્રિયાને પ્રાણવાન બનાવવા માટે પણ જ્ઞાન અને ધ્યાન ઘણાં જરૂરી છે. વિષય અને કષાયેાના ધ્યાનથી આ જીવ અનાદિ કાળથી સંસારમાં જકડાયા છે, અનેક દુર્ગુણાથી ખરડાયા છે, અનંત વાસનાઓથી ઘેરાયેા છે અને અનંત યાતના ચાર ગતિમાં પામ્યા છે, તેની સામે જો પરમાત્માનું પવિત્ર ધ્યાન આવે તા બધા જ કલેશાના ક્રમે ક્રમે અંત આવી જાય. એ માટે જિનેશ્વર પરમાત્માના શાસનમાં શુભ ધ્યાનના ભિન્ન ભિન્ન અનેક માર્ગો સુચવેલા છે. યાગશાસ્ત્રના ૬ થી ૧૨ પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ આચાય ભગવાનશ્રી હેમચદ્રસૂરીશ્વરજી મહારાજે ધ્યાનના અનેક અનેક પ્રકારે વધુ વેલા છે. ધ્યા. પ્ર 3 * પ્રસ્તાવના લેખક પ. પુ. શ્રી જખૂવિજયજી મહારાજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy