SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ નિત્ય તેની સાધના કરવા પ્રેરણા આપેલી. આ પછીના ચેગશાસ્ત્રના આઠમા પ્રકાશના પાંચમાથી ખાવીશમા શ્ર્લાક સુધીની સાધના પણ ૨૦૧૯ માં અતાવી, નિત્ય સાધના કરવા પ્રેરણા આપેલી. જે ગુરૂકૃપાથી આજ પર્યંત ચાલુ રહી શકી છે. આ દિવ્ય પ્રક્રિયામાં યાગ્ય આત્માએ રસ લઈ માક્ષમાર્ગની સાધનામાં આગળ વધે તે જ અભ્યર્થના.... વિશેષ પ્રેરણા માટે કેટલીક શાસ્ત્રીય હકીકત નીચે મુજબ છે. (૧) શ્રી સિદ્ધસેનસૂરિ વિરચિત ‘સિદ્ધમાતૃકાભિધ ધર્મ પ્રકરણ' ગત સંદર્ભ :-~~ महं स्मरामि || मातृकां તથાદિ षोडशच्छदजुषि स्वरमालां नाभिकन्दकमले विचरन्तीम् । चिन्तयेदथ सकणिकपझे द्वादशद्वयदले हृदि वर्णान् ||५७ || अष्टपत्रयुजि वक्त्रसरोजे यादिवर्णनिकरं प्रणिदध्यात् । संस्मरन्निति जिताक्षकषायो मातृकाम सकलविन्मनुजः ચાલૂ || ૮ || તે માતૃકાનું હું ત્રણ પ્રકારે ( ત્રણ કમળામાં) સ્મરણ કરૂ છુ. તે આ રીતે— (૧) નાભિક દસ્થાને સાળ પાંખડીવાળા કમળમાં વિચરતી સ્વરમાળાને ચિંતવે. તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy