SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫૭ મન, વચન અને કાયારૂપ કરણની સમર્પિતતા, (૮) તેની ભાવનાથી ભાવિતપણું અને (૯) પ્રસ્તુત કિયા સિવાયના વિષયમાં મનની અપ્રવૃત્તિ–આ નવથી સહિત એવા ધ્યાનાદિ શીવ્રતઃ સિદ્ધિને આપનારા છે. અથવા આ બધા વિશેષણે એક જ અર્થ વાળા (ઉપગ અર્થવાળા) સમજવા; પણ ઉત્તરોત્તર વિશેષણમાં પ્રસ્તુત ઉપગની પ્રવર્ધમાન વિશુદ્ધિ સમજવી. ટૂંક સાર –ઉપગ જ્યારે ઉત્તરોત્તર એકાગ્રતાપૂર્વક ધ્યેયમાં સ્થિર થતો જાય, ત્યારે છેવટે ઉપગથી ઉપગવાન (ધ્યાતા આત્મા) અભિન્ન બને છે. તેથી ધ્યાતા પિતે જ શ્રેયાકાર બને છે અને શ્રેયાકાર (પરમાત્મ આકાર) બનેલે ધ્યાતા તે સમયે પરમાત્માથી અભિન્ન પિતાના આત્માને અનુભવ કરે છે. 23; XXX હું આત્મા છું તેવી જાગૃતિપૂર્વક જે કાંઈ થશે તે ભૂલ વિનાનું હશે. પ્રભુના નામનું સ્મરણ એટલે પિતાના નામનું વિમરણ. ' S:ો છે કેes યા. પ્ર. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy