SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ છે સ્વરૂપ છે, તેની સભાનતા થાય છે. મહાપુરુષે કહ્યુ “ દીઠા સુવિધિ જિષ્ણુંદ સમાધિરસે ભર્યા, ભાયેા આત્મસ્વરૂપ અનાદિના વીસ.” જ્યારે દેવાધિદેવ પરમાત્માનું દન કરીએ છીએ ત્યારે આપણને આપણું પેાતાનું પરમાત્મા જેવું જ વિસરાઈ ગયેલું મૂળ સ્વરૂપ યાદ આવે છે. પરમાત્માનું દર્શન કે સ્મરણ તે આપણા પેાતાના જ Absoluteપૂર્ણરવરૂપનું Observation-żન છે. નવપદા એ આપણાં પેાતાનાં જ નવ દિવ્ય રૂપે છે. Determination of Destination ધ્યેયના નિષ્ણુય પરમાત્માના દર્શનથી, તેમના જેવા જ આપણા આત્મસ્વરૂપની સભાનતા થાય છે. અને ‘સત્તાએ આપણા આત્મામાં પરમાત્માના જેવા જ અનંત સુખ અને આનંદના ખજાના છે તેવુ... સમજાય છે, ત્યારે મારે હવે તે જ જોઈએ? તેવા વિચાર આવે છે. પછી તે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું. તેવુ' ધ્યેય નક્કી થાય છે. " < પ્રભુ મુદ્રાને ચાગ, પ્રભુ પ્રભુતા લખે; દ્રવ્ય તણે સાધર્મી સ્વ-સપત્તિ ઓળખે, એળખતાં બહુમાન, સહિત રુચિ પણ વધે, રુચિ અનુયાયી વીય, ચરણુધારા સધે. ( શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનું સ્તવન. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy