SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ શાસનનું સર્વસ્વ છે. સમગ્ર જિનાગમમાં નવપદ સિવાય બીજું કોઈ પણ તત્ત્વ રહેલું નથી. માટે બુદ્ધિમાન જનોએ નવપદનું સમ્યગ્ન પ્રકારે જ્ઞાન મેળવીને, નિરંતર તેનું ધ્યાન કરવું તે જ સમ્યગૂ બુદ્ધિનું પરમ ફળ છે. આવા નવપદેમાં આપણે શ્રી પાલ અને મયણાની જેમ કેવી રીતે લીન બનવું તે વિષે વિચારણું કરીએ. નવપદની આરાધના અને ધ્યાન નવપદની આરાધનાની પ્રથમ ભૂમિકા: નવપદની આરાધના જિનશાસનમાં ખૂબ જ પ્રચલિત છે. જેની શરૂઆત પ્રથમ ભૂમિકામાં આ રીતે કરીએ. દરાજની આરાધના – પ્રાગ નં. ૨૦ (૧) નવપદ (દેરાસરમાં નવપદને ગટ્ટો-મૂતિ હેય છે તે) ની અષ્ટપ્રકારી પૂજા. (૨) નવપદના નવ સાથિયા. (૩) નવપદનાં નવ ખમાસમણાં. (‘અરિહંતપદ ધ્યાને થો વગેરે દુહા બેલીને) (૪) નવપદની નવ માળાને જાપ. » હી નમો અરિહંતાણું : હી નમો સિધાણું ૩હી નમે આયરિયાણું % હી નમે ઉવજઝાયાણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy