SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સમં ણુ કરવાનુ` માધ્યમ છે. જે આંગળીથી ભગવાનની પૂજા કરીએ છીએ તે આંગળીને કેસરમાં રાખી સકલ્પ કરવા કે, મને આ જીવનમાં જે કાંઈ મન, વચન, કાયા, ધન આદ્ધિ મળ્યાં છે તે સવ આ કેસર રૂપી માધ્યમ દ્વારા હું પરમાત્માને સમર્પણુ કરૂં છું. તે કેસરવાળી આંગળી પ્રભુના ચરણના અ`ગુઠા ઉપર ૧૫-૨૦ સેકન્ડ સુધી રાખી આ સમર્પણુના ભાવ કરવા. થેાડી સેકન્ડમાં જ પરમાત્મામાંથી શક્તિના પ્રવાહ નિકળી આપણા અંદર તે આંગળી દ્વારા જ પ્રવેશ કરવા શરૂ થાય છે તેવા અનુભવ થશે. પુષ્પ પૂજાઃ— -એક સુદર અખંડ પુષ્પ અને હાથ વડે લઈ ભાવના કરવી. “ હે કરૂણાનિધાન પરમાત્મા ! આ પુષ્પ મારા હૃદયના ભાવાનું પ્રતીક છે. એ કુલ નથી પરંતુ મારૂં સર્વાંસ્વ છે. આ પુષ્પરૂપી પ્રતીક દ્વારા માર્` સસ્વ હું આપના ચરણમાં સમર્પિત કરૂ છું. આવા ભાવથી ભાવિત અની પુષ્પ પ્રભુના ચરણે સમર્પિત કરીશું ત્યારે ફાઈ અલૌકિક ભાવ આવશે. આ રીતે અષ્ટ પ્રકારી પૂજા ઉત્તમ સામગ્રી વડે ઉત્કૃષ્ટ ભાવપૂર્વક કરવી. ઉપયાગ પૂજા વખતે ભગવાનમાં જ રાખવા. તે પછી હવે બતાવવામાં આવે છે તે ધ્યાનમાં પૂજા ” કરવી. પ્રયાગ નં. ૧૫: } પરમાત્માની પૂજાનો પ્રયાગ “ધ્યાનમાં પૂજા મનથી જગતની સર્વોત્તમ સામગ્રી વડે પૂજા કરવી. સિદ્ધગિરિ ઉપર આદેશ્વર ભગવાનની અગર શ ંખેશ્વર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy