SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ તે...... પરમ પૂજ્ય, પ્રાતઃસ્મરણીય, ગુરૂદેવ, પન્યાસજી ભગવત, શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરશ્રીના સમભાવ ભાવિત શ્રી અરિહંત ધ્યાનમગ્ન આત્માને કેટિ કોટિ નમસ્કાર સાથે આ ગ્રંથ શરૂ કરવામાં આવે છે. સાલ બન એટલે આલંબન સહિતનું ધ્યાન. શુદ્ધ આલંબનૈામાં સર્વ શ્રેષ્ડ આલન પરમાત્માનું જ છે. અરિહંત પરમાત્મા જે ધ્યાનના કેન્દ્રમાં હોય તે સાલઅન ધ્યાન છે. ‘“પ્રયાગ’” ધ્યાન પ્રક્રિયા જાણવી એ જરૂરી છે. પણ એ જાણવા માત્રથી આપણે કાર્યસિદ્ધિ સુધી પહેાંચી શકતા નથી. ફળાદેશ સુધી પહેાંચવા માટે આપણે પ્રયાગ કરવે! જોઈએ. શાસ્ત્રીય પરિભાષામાં પ્રયાગ એટલે ક્રિયા. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું પણ છે કે જ્ઞાનયિામ્યાં મોક્ષઃ । આપણે સૌથી પ્રથમ ધ્યાનપ્રક્રિયા જાણવી જોઈએ. અનેક દૃષ્ટિબિન્દુએથી જાણવી તે જ્ઞાન કહેવાય. અને તે મુજબને પ્રયોગ (ક્રિયા) કરવા જોઈએ. આ રીતે જ્ઞાન + ક્રિયા = કાર્ય સિદ્ધિ આપણે ક્રિયા પણ ધ્યેય શુદ્ધિપૂર્વક કરવી જોઈએ. આપણુ ધ્યેય શું હેવુ તેઈએ ? આ અ ંગે આ પુસ્તકના લેખકને વર્તમાન સમયના મહાન ધ્યાનયોગી શ્રી પ. ભદ્રંકરવિજયજી સાથે વિ. સં. ૨૦૧૩ ના ચૈત્ર સુદ ૧૩ના દિવસે જે વાર્તાલાપ થયા હતા તે આ પુસ્તકના પાંચમા પાડમાં નેવેલે છે. પ્રભુ નામે આનંદ કંદ' ના વાકયમાં પ્રભુ નામે એ સિદ્ધાંત (principle) છે, આનદના કદ ફળ ( result ) છે. પણ આ વસ્તુ જાણવા માત્રથી કાની સિદ્ધિ થતી નથી. સિદ્ધિનું સમીકરણ ફાર્મ્યુલા છે :~ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy