SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ નાખવાથી ઓગળી જાય છે, તે રીતે મનને પરમાત્માનો સ્વરૂપમાં એગાળી નાખવું. To harmonise Self with Divine Power. ૮૯ કહ્યુ` છે કે :~ “ દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના રે. શુદ્ધ સ્વરૂપી રૂપે Jain Education International પ્રભુ પ્રભુતા લયલીન, તન્મયી રે, તસુ આસ્વાદન પીન ” our ( પીન એટલે પુષ્ટ ) ૭-૮ - શ્રી દેવચંદ્રજી કૃત ૧૨મા ભગવાનનું સ્તવન.' આ ત્રણ નમસ્કારમાં આપણુ ચૈતન્ય પરમાત્માના સ્વરૂપમાં તન્મય, તદ્રુપ બન્યું છે. આપણુ· ચેતન્ય સ`પૂર્ણ પણે પરમાત્માના સ્વરૂપમાં લીન, તદ્રુપ, પરમાત્મ-સ્વરૂપને અવલ' એવું અને, ત્યાં સુધી ૭-૮-૯માં કહ્યા મુજમની આરાધના કરવી. અહી' સાધકની પરિણત્તિ આ પ્રમાણે છે. આત્માના ક્ષાપશમ ભાવના દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વીય ગુણ તે સર્વ પ્રભુની પ્રભુતાથી લીન થયા છે. બહુમાન અરિહંતનુ છે. રુચિ અરિહંત પ્રભુના અનંત ગુણુ-સ્વરૂપમાં છે. ઉપચેાગ અરિહંતના સ્વરૂપમાં લીન છે. રમણતા પરમાત્માના સ્વરૂપમાં જ છે, વીય શક્તિ-જિનભક્તિને વિષે જ કાર્ય શીલ છે. અહી' ક્ષયાપશમ ભાવની આત્મગુણની સર્વ પ્રવૃત્તિ અરિહંત પરમાત્માના ગુણ્ણાને વિષે તન્મયપણુ પામી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy