SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. પં. ભંકરવિજયજીના સ્વહસ્તે લખાયેલ ચિતનધારા” થાડા વખત પહેલાં જ અમારા આ ટ્રસ્ટ તરફથી પ્રકાશન કરવામાં આવેલું. ૧૦ શ્રી જિનશાસનની કૃતજ્ઞભાવે સેવા કરવા માટે આ પુસ્તકના પ્રકાશન માટે અમને જે તક મળી છે તે માટે દેવગુરૂના ચરણુમાં ક્રાટી કોટી પ્રણામ કરીએ છીએ. સૌ કોઈ આ પુસ્તકના વાંચન, મનન નિદિધ્યાસન અને ધ્યાન દ્વારા આત્મકલ્યાણના પંથે આગળ વધે એ જ શુભેચ્છા. લિ. મહાવિદેહ’ ૨૨, મહાવીર નગર, નવસારી 2. ન. ૩૧૩૬ (R) ૧૨૦૭ (O) Jain Education International શાક ભાજીભાઈ કડીવાળા મેનેજીંગ ટ્રસ્ટી. બાબુભાઈ કડીવાળા ચેરીટેબલ ટ્રસ્ટ LE For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy