SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૧૩૮ વહેતા રહેવા જોઈએ. તમારી અંતરંગ સાધનાનું આ અંતરંગ રિઝલ્ટ છે જે આશાસ્પદ છતાં સંતોષકારક - જોઈએ તેવું ન ગણાય. તમે નિયતસંખ્યા - સમયની જાળવણી – સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી છેવટે જળ – ચંદન - પુષ્પપૂજા તેમજ અભક્ષ્ય આહાર, વિકૃત વાતાવરણનો ત્યાગ અને સદ્વાંચન આદિ બાહ્ય સહકારી તત્ત્વો તરફ બેદરકાર ન બનો એ ખૂબ જ ઈચ્છવા જોગ છે, તમો અત્યારે ખૂબ સજાગ બનો એવી મારી ભાવના છે. બીજું ખાસ તમે સોમ – ગુરુ - શુક્રવારે જરૂરથી રાત્રે ૮-૩૭ થી ૯-૧૩ દરમ્યાન ભેગા થઈ ત્રણ નવકાર સામૂહિક શુદ્ધ સ્વરે બોલવા પછી ચત્તારિ મંગલનો પાઠ સામૂહિક બોલવો પછી નીચેની ધૂન સોમવારે :૪૧, ગુરુવારે : ૨૭, શુક્રવારે : ૧૨ વાર ધીમા ગંભીર સ્વરે બોલવી. “જય અરિહંત શ્રી અરિહંત જય અરિહંત શ્રી અરિહંત” પછી સોમ ૭ ગુરુવારે ૧૨ શુક્રવારે ૨૧ નીચેની ધૂન “જે સમરે શ્રી નવકાર તે પામે ભવનો પાર” પછી સોમ - ગુરુવારે ૭ શુક્રવારે ૧૨ વાર નીચેની જેના મનમાં શ્રી નવકાર તેને શું કરશે સંસાર” આ કાર્યક્રમ જરૂર બનાવશો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy