SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શ્રાવકજીવન પાસે સંપત્તિ આવશે ત્યારે સૌ પ્રથમ જિનમંદિર બંધાવીશ.” કરશો નિર્ણય ? જિનશાસનની ઉન્નતિ કરવાનું મહાન ફળ શું છે તે જાણો છો ને? શ્રેષ્ઠ પુણ્યકર્મ બંધાય છે - તીર્થંકર નામકર્મ બંધાય છે. જિનશાસનની ઉન્નતિ કરવામાં પ્રવૃત્તિશીલ બનતા રહો, એ જ મંગળ કામના. આજે, બસ આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy