SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ મહાપર્વ..... (પ્રથમ દિવસ) પ્રાણીમાત્રને પ્રેમનો પયગામ આપતું પર્વ! વેર-વિખવાદના ઝેરી બંધન કાપતું પર્વ! જીવનની સરગમ પર સ્નેહનો સૂર છેડતું પર્વ! હૈયામાં હાશ-હળવાશની તાજગી રેડતું પર્વ! જાતમાં જીવવાની રીત બતાડતુ પર્વ! સહુના પ્રત્યે આંતર પ્રીત જગાડતું પર્વ! અહિંસાની આલબેલ પોકારતું પર્વ! હિંસાની આગને ઠારતું પર્વ! પર્વોની દુનિયામાં સોહામણું પર્વ! પના મેળામાં લોભામણું પર્વ! આવો, આપણે હેતપ્રીતના તોરણ બાંધતા અને તૂટેલા દિલોના તારોને સાંધતા આ પર્વને વધાવીએ. આ મહાપર્વની પાવન પળોને ત્યાગ, તપ અને પ્રભુભકિતની ભીનાશથી ભરી ભરી બનાવીએ. ભકિતની ભીના પળોન અને વધાવીએ વિચારપંખી - ૯૩ Jain Education International For Private & Personal Use Only
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy