SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ( A Beautiful Face may be Heartless ! માત્ર રૂપાળા ચહેરાઓના ચાહકોને ચોટ લાગી જાય એવી વાત છે આ ! પણ ક્યારેક કડવી વખ સચ્ચાઈને પણ જીરવવી પડે છે ! આમેંય સત્ય સુગરકોટેડ’ હોતું જ નથી– જીવન જીવતા જગતમાં ઘણી બધી જાતના ઝેર ઝીરવવા પડે છે દોસ્ત! આ પણ એવુંજ એક ઝેર છે! કેવળ કાયાની કમનીયતા કે ખૂબસૂરતીની પાછળ જો પાગલ બન્યા તો ખોવાઈ જશો....અટવાઈ જશો... આંધળા-પાટા જેવી આ જિંદગીની અવાવર ગલીઓમાં! તનનું સૌન્દર્ય એક દિ કરમાઈ જવાનું! શરીરનું સૌષ્ઠવ એકદિઓગળી જવાનું! અને રૂપાળા હૈયા તો સાવ આળા.ક્યારેક તો તદ્દન કાળા.....ભીતરમાં ઝંખનાના બાઝયા હોય જાળા, એવા હોય છે બહુ સાવધ રહીને પસંદગીના પંથે પગલું મૂકવા જેવું છે! બાહરી રૂપરંગમાં રોકાઈ ગયા તો સંબંધનો સેતુ રચી નહીં શકો અરસપરસ! આંખ ભલે ખૂબસૂરતીને ખોળ્યા કરે પણ અંતરને અંતર સુધી પહોંચવા દો! અંતરમાં અંતર ના રહે એ વિચારપંખી –૪પ Jain Education International For Private & Personal Use Only www janelgary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy