SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ફૂલોની ચુભન કોણ જાણે? 'One can take-up your insult But not artificial smile.'. કેટલું તીખું ને સોસુર ઉતરી જાય એવું વાક્ય છે! તમે કોઈનું અપમાન કરશો. કોઈની ઉપેક્ષા કરશો તો સામી વ્યક્તિ સહી લેશે...ખમી લેશે....જીરવી લેશે. પણ તમે એની સાથે બનાવટી વ્યવહાર કર્યો.... દેખાવપૂરતી લાગણીઓ બતાવી તો એસાચેજઅસહ્ય બની જશે! કાંટા વાગે એની વેદના તો નજરે ચઢે...પણ કાગળનાં ફૂલો... ખુબો વિહોણાં ફૂલોને સ્પર્શતા જે વેદના વેઠવી પડે છે એ બધા ક્યાં સમજી શકે છે? લોકોને મહોરાં પહેરીને જીવવાની જાણે આદત પડીગઈછે!આપણી Originalityજાણેમરી પરવારી છે... અહીં તો બધું જ બનાવટી! હાસ્ય પણ તકલાદી અને આંસુ પણ તકવાદી.... ગ્લીસરીની જાણેજિંદગી એટલે – એક ચેહરે પે કઈ ચેહર લગા લેતે હૈં લોગ વિચારપંખી-૩૨ Jah Educational ternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy