SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Jair Educationternational તમે ડરતા તો નથી ને? ડર એક જાતની ઉધઈ છે, જે માણસને ભીતરથી કોતરી નાખે, અંદરથી ફોલી ખાય છે. માણસના મગજમાં ડ૨-બીકના કીટાણુઓ એકવાર ઘૂસી ગયા પછી જલદી એ નીકળતા નથી. ઉલટાના અંદર અને અંદર ફેલાતા જાય છે. માણસ ભીતરથી ભાંગી પડે એટલી હદે ડ૨ ડહોળી નાંખે છે. માણસના મગજને! ડરવાનું શામાટે?કોનાથી ડરવાનું?દુનિયામાં બહુ ઓછાને જે મળે છે તે આપણને મળ્યું છે....માનવનું જીવન ! ભયની ભૂતાવળ ભગાડી દો ભાઈ ! હૈયામાં ઉછળતો ઉત્સાહનો ફુવારો ! આંખોમાં તમન્નાઓનું કાજળ, અને જીવનમાં સમજની સંવાદિતા..... બસ ! જિંદગી બનાવવા માટે આટલી વાતો પૂરતી છે. ડરો નહીં ! હિંમત ન હારી જાવ ! યાદ રાખો ઃ હરનાર માણસ દુનિયાને જીતી નથી શકતો ! ડ૨ના૨ને દુનિયા દબાવી દે છે ! ડરને દફનાવી દો! ભયને ભગાડી દો ! વિચારપંખી-૩૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy