SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ anternational What is Life? Life is Beauty Praise it શું તમારી આંખો સૌંદર્યને શોધે છે....? પણ દોસ્ત.... જિંદગી પોતેજ સૌંદર્ય છે.... એવું સૌંદર્ય કે જેનો રંગ ક્યારેય ફિક્કો પડતો નથી.... કે ઉતરતો નથી! શું સૌંદર્ય માત્ર ફેશનની પૂતળીઓના પાવડરથી રંગેલા ચહેરાઓ કે લાલી - લિપસ્ટિકના લપેડા - થપેડામાં જ હોય છે એમ માનો છો ? ભૂલો છો Friend ! ત્યાં કદાચ સૌંદર્ય હશે તોય ઝુરતું હશે.... મરી ગયેલું ને માંદું માંદું સૌંદર્ય હશે. ઉં હું.... એવું સૌંદર્ય વળી શું જોવું'તું ! જુઓ જરી જિંદગીના માસૂમ સૌંદર્યને ! જિંદગીની એક એક પળ રૂપનીતરતી રાત જેવી છે.... ચારે બાજુ.....કુદરતની અદા.... કુદરતની મહેંક....કુદરતનો કારોબાર કેવા નિશ્છલ સૌંદર્યના સતરંગી સોણલાં વેરે છે...! ક્યારેક નિગાહો ફેરવીને જુઓ તો ખરા.... આ માસૂમ જિંદગીની મનહ.... મદભર સુંદરતાને....! ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી આ માટીની ભીની અસર મળે ન મળે પરિચિતોને ધરાઈ ધરાઈને જોઈ લેવા દો.... આ હસતા ચહેરા... આ મીઠી નજર મળે ન મળે' વિચાર પંખી ૧૫૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy