SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ What is Life? Life is a Tragedy Face it હાં મારા દોસ્ત, જિંદગી કરુણતાનું કાવ્ય બનીને ક્યારેય આપણી સામે આવી ઊભે છે. ત્યારે ચહેરાપર ચાંદી જેવાસ્મિતના બદલેવિષાદનાવલવલતાવાદળાં છવાઈ જાય, આંખોના સરોવ૨માં વેદનાના વમળો સર્જાઈ જાય. પાંપણના ટેરવાથી ખરતાં મોતીને કદાય કોઈ રેશમી રૂમાલમાં ઝીલી લેશે પણ હૈયાના અતલ ઉંડાણમાં ધગધગતી વેદનાના લાવાને કોણસ્પર્શશે...? દિલની ધરતીપરદુઃખના ડેરા....તંબૂ એવા નંખાઈ જાય છે કે પાછા જલ્દી સમેટાતા નથી...! મોસમની જેમ મન પણ વારે વારે બદલાયા કરે. લાગણીઓમાં ગૂંથાઈજાવપણગૂંચવાઈનજાવ...! ક્યાંસુધી આંસુઅને ઉદાસીનો જનાજો મહોબતની કાંધે ઉપાડ્યા કરશો...! પોલેંડના ખ્યાત અભિનેતા ‘રોમન પોલાંસ્કી’ની જેમ શું તમે પણ એમ કહી શકશો? '......l am used to grieves !' " धरा तपी तो गगन आँख में जल भर लाया चांद रोया तो समंदर में ज्वार लहराया मगर ए दोस्त ! मेरा काफिला लँटा जिस दिन न कोई आँख भरी, न किसी को प्यार आया ।' વિચાર પંખી ૧૪૭ Jain Education International For Private & Personal Use Only ary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy