SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૨ સંપાદક સંકલિત ભક્તિ-રસ જિણે કાનને રહે કેશરી રે કાંઈ, તિહાં નહિ દુષ્ટ-પ્રચાર-ભૂજ રે ! જિહાં દિનકર-કર વિસ્તરે ૨ કાંઈ, તિહાં નહિ તિમિર-વિકાર-ભુજ રા ભુજંગ–પરાભવ તિહાં નહિં રે કાંઈ જિહાં કરે મેર કિંગાર-ભુજ તિહાં દુભિક્ષ ન વિસ્તરે જે કાંઈ જિહાં પુષ્કર-જલધાર–મુજરો પા. તિણુપરે પ્રભુ તુહે ચિત્ત–વસે જે કાંઈ, ન રહે પાપ લગા-ગુજરો મહસેન-નુપ કુલ ચંદ રે કાંઈ, લમણુ–માત-મલ્હાર-ગુજરે. દા. અઠ્ઠમચંદ્ર સવિ સુખક રે કાંઈ નિરખી તુમ દાર–ગુજરાટ ! નયન-ચકોરા ઉgણ્યા રે કાંઈ, નિરખી તુમ દીદાર-ગુજરે. છા જ્ઞાનવિમલ ! ચઢતી કળા રે કાંઈ, તાહરી અ-ક્ષય અપાર-ભુજ રે ! અનુભવ-સુખ સહેજે મિલે જે કાંઈ એહ પ્રભુ-ઉપગાર-ગુજરે. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy