SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ જા સ્તવન–વીશી ૫૪૭ , એહ પરતીત-વિધિ નીતિ ત્રિ-કરણ થકી દેવ! તુમહ સેવ ભવ-ભવે આશ હું-વિમલ ૪ દીપ નિશિ ઠપ ભવ-સિંધમાં બુડતાં, કહપતરૂ જેમ ૮થલે અનલ ૧• શીત તપતિ તર સુધાપાન જિમ ઉલસે, - તેથી અધિક તુહ દરિસન પ્રીત-વિમલ પા સિદ્ધ સુખ આશિકા જાંતિ નિકાશિકા, જિહાં થકી શિર ધરી આણ તેરી | ૧ ૨ અપર-પરિણતિ ગઈ આપ-પરિણુતિ ભાઈ જ્ઞાન-અનુભવ ૧૪ક્રિયા દેર ૧૫રી-વિમલ, શા સહજ-ભકિત કરી યુગતિ હેય કર્મની, તેહને હેતુ પ્રભુ-પાસસામી કુંવર અશ્વસેન નૃપ માત વામાત, પરમ આનંદ-કામી અ-કામી-વિમલ૦ છા ચિત્તમાં રાખી યોગ્યતા-ગુણ થકી, દાસને આપને લેખવી જે જ્ઞાનવિમલાદિગુણ સુ-જસ-મહોદય હવે, ૧ભેદના ૧ભેદ એક્તાન કીજે-વિમલ૦ ૮ ૬ આશાવાળ, ૭ અમુકમાં ૮ જમીન પર, ૯ અગ્ન, ૧૦ ઠંડીમાં, ૧૧ ઉનાળામાં ૧૨ ઉત્કંઠા, ૧૩, બીજા દ્રવ્યોનો, ૧૪ કિયાની દરી, ૧૫ જેડી, ૧૬ જુદાઈને, ૧૭ નાથ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy