SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી માણેકમુનિ મ. કૃત ભક્તિ-સ (૧૧૨૨) (૪૭–૮) શ્રી ચદ્રપ્રભ-જિન સ્તવન (ઢાલ-સાહિએ। તે ચાલ ચાકરીરે,સાહિમા અલબેલા એ-ફ્રેશી) ચંદ્રપ્રભ જિન ચાકરી રે, સાહિબા કરતાં ફાડિ કલ્યાણુ !-પ્રભુની ચાકરી રે ! દેવ દેવ સહુ કરે રે, સાહિબા ! સેવે ચતુર સુજાણુ-પ્રભુ॰ uu ૩૯૮ કનક-કમલ ઠવી ચાલતાં રે સાહિબા ! જિહાં આપે જિનરાય-પ્રભુ॰ । છત્ર ધરે શિર ઉપરિ રે, સાહુિમા ! ચામર ઢાલે વાય-પ્રભુ॰ ઘરા અહુ-સુગધ જલ-છાંટણાં રે, કુસુમ-વૃષ્ટિ વરસંત;-પ્રભુ૰ I કૃષ્ણાગરૂનાં ધૂપણાં રે, સાહિબા ! સમાસરણે વિરચત-પ્રભુ॰ ॥૩॥ રયણ-સિ ઘાસણ બેસણાં રે, . સાહુિમા ! જિહાં એસે જગદીશ-પ્રભુ ! ઇંદ્ર કરે એવારણાં રે, સાહિંમા ! ઇંદ્રાણી આસીસ-પ્રભુ॰ ॥૪॥ અપચ્છરા આવી આગલે રે, સાહ્વિમા ! ગાવિ સરલે સાદ–પ્રભુ॰ નાટક નાચે નવ નવાં રે, સાહિબા ! વાજે દુંદુભિ-નાદ.-પ્રભુ ાપા કાઠિ ગમે તિહાં કિ‘કરુ રે, સાહિમા ! ધ્રુવ ખડા દરખાર; પ્રભુ ફ્રેઈ જિનેસર દેશનારે, સાહિમા ! નિસુઈ પરષદા ખાર.-પ્રભુ॰ ॥૬॥ ચેાત્રીશ અતિશય શાડુનારે, Jain Education International સાહિબા ! વાણી ગુણ પાંત્રીશ-પ્રભુ ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy