SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩) શ્રી ભાણચંદ્રજી મ. કૃત સ્તવન ચાવિશી અત્યંત ઉચ્ચકેટિના ભક્તિયોગની રજૂઆતવાળી આ વિશ બાળ-મધ્યમ અને બુધજીને સંતોષ આપે તેવી સુરમ્ય શૈલિમાં રચાએલ છે. જેમાં અનેક વિશિષ્ટતાઓ સમાએલી છે. જે નીચેના સ્તવને. જોતાં માલુમ પડે તેમ છે. * શ્રી અજિતનાથ પ્રભુ સ્તવન પ્રભુએ ભાખેલ ધર્મની અધિ તીય મહત્તા. ! * શ્રી સુમતિનાથ , , પ્રભુના અદ્ભુત લકત્તર-રૂપને. મહિમા. - શ્રી સુપાર્શ્વનાથ ,, ,, ભક્તિયોગ-વાસનાનું વર્ણન. * શ્રી ચંદ્રપ્રભ , , અરિહંત-પ્રભુજીના ચાર અતિ શોનું વર્ણન. * શ્રી વાસુપૂજ્ય પ્રભુ–નામસ્મરણની વિશિષ્ટ મહેતા. શ્રી અનંતનાથ ,, શ્રી તીર્થંકર પરમાત્માની લે ત્તર રૂપ–કાંતિનું શાસ્ત્રીય વર્ણન * શ્રી શાંતિનાથ પ્રભુજી સામે અંતરવ્યથાનું વર્ણન. * શ્રી અરનાથ પ્રભુજીના જન્મ કલ્યાણકનું વર્ણન. * શ્રી મલ્લિનાથ , , લાંછનનું અદ્ભત રહસ્ય * શ્રી નમિનાથ = = (૩૪) શ્રી ખુશાલમુનિકૃત સ્તવન ચાવિશી શાસ્ત્રજ્ઞ અને અધ્યાત્મમાર્ગના મર્મજ્ઞ શ્રી ખુશાલમુનિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy