SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રી જીવણવિજયજી મ. કૃત ભક્તિ-રસ એલગી તુજ અલવેસરૂ. બીજા કુણું રહેબા-લાલ રે સંગતિ સુરતરૂ છોડીને, કિમ બેસું? બાવલ છાંય ? લાલ રે–પૂરણ- ૪ ગુણ દેખીને ગહગલ્લો, પાગ્યે હું પરમ-ઉલ્લાસ-લાલ રે ! જીવવિજય સુપસાયથી, જીવણ જિન તણે દાસ-લાલ -પૂરણ પાર (૮૧) (૩૮-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન (શ્રી સિદ્ધચક્ર આરાધીયે રે લે, એ દેશી) પદ્ય પ્રભુને પામીએ રે લે, લતવંત દેદાર રેજિનેસરા મંગલમાલા કારણે રે , સુસીમા માત મહાર રેજિને પદ્મ ૧ ચતુર કરીને ચાકરી રે લે, ભાવજલે ભરપૂર રેજિનેટ | પરમ–પુરૂષના સંગથી રે , ( શિવ સુખ લહીયે-સ-નૂર રે–જિને-પ૦ ધારા વાલેસર !ન વિસારિયે રેલે, ગિરૂઆ ગરીબનિવાજ રેજિને દાતારી તું દીપતે રે , દે ઇચ્છિત મુજ આજ રો-જિને પદ્મ. ૩ ૪ઘ તુ પટેલ હવે પાપના રેલે, પાલ્ય સલુણા! પ્રીત રે-જિને તિલતિલ થાઉં વ્હેપરે લે, - ચતુર ! નાણે કિમ? ચિત્ત રેજિને પદ્ય ઝા ૧. પ્રભાવશાલી, ૨ ચહેર, ૩ અત્યંત પ્યારા, ૪ સમૂહ, ૫ દુર કર ! ૬. સૌભાગ્યશાળી, ૭ તમારા ઉપર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy