SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ સુક [ધ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ર્-ગા૦ કર ૪. ધનુષ્ય-ખાણ વગેરે કળાઓના પ્રયાસ કરવા, ૫. મુખમાંથી કાગળા ફેંકવા, ૬. તલ ખાવુ, ૭. ખાધેલું તએલ ઓગાળીને 'ફ્રેંકવું (ધૂંકવું), ૮. ગાળા દેવી (અસભ્ય ખેલવુ), હું કશુલિકા એટલે ઝાડા-પેશાખ કરવાં, ૧૦. હાથ-પગ વગેરે અંગે ધાવાં, ૧૧. કેશને સમારવા (આળવા), ૧૨. નખ ઉતારવા, ૧૩. રૂધિર (લાહી)ના છાંટા વગેરે પાડવા, ૧૪. સુખડી ( મીઠાઇ ) ખાવી, ૧૫, ગડગુમડ વગેરેની સડેલી ચામડી ફૂંકવી, ૧૬. ઔષધ વગેરેથી પિત્તની ઊલટી કરવી, ૧૭. વમન કરવું, ૧૮. પડી ગયેલા દાંત ફેકવા, ૧૯. શરીરની વિશ્રામણા ( દબાવવું વગેરે સેવા ) કરાવવી, ૨૦. ગાય, ભેંસ, ખકરાં, ઘેડા વગેરે પશુઓનું દમન કરવું, ૨૧. થી ૨૮–દાંત, આંખ, નખ, ગંડસ્થલ એટલે ગાલ, નાક, મસ્તક, કાન અને ચામડી-એમ આઠના મેલ નાખવા તે આઠ, ૨૯. મંત્ર ભુત વગેરેને કમરે કરવાના મંત્ર સાધવા અથવા રાયકાર્ડ્સ વગેરેની ગુપ્ત મંત્રણા કરવી, ૩૦. લગ્ન-વિવાહાદિ કાર્યાંના નિણૅય કરવા પંચજ્ઞાતિ કે મહાજન રૂપે ભેગા થઈ બેસવુ, ૩૧. પેાતાના વ્યાપાર વગેરેના લેખ-દસ્તાવેજ વગેરે કરવા, ૩૨. રાજ્યકાર્યાદિની વહેંચણી કરવી કે ભાગીદારાના ભાગ વહેંચવા, ૩૩. પેાતાના ધન વગેરેના ભંડાર મિંદરમાં કરવા ( રાખવાં ), ૩૪. પગ ઉપર પગ ચઢાવીને વગેરે અસભ્ય રીતિએ બેસવુ, ૩૫ થી ૩૯. છાણાં, વસ્રો, મગની દાળ વગેરે અનાજ, પાપડ અને વડી વવાં–એમ પાંચની પાંચ, ( અહી અર્થોપત્તિધી કેરાં, ચીભડાં વગેરે શાક, બીજી વસ્તુ કે લાકડાં વગેરે સુકવવાં-રાખવાં તે પણ આશાતના સમજવી ), ૪૦. રાજા કે લેણુદાર વગેરેના ભયથી ગભારા વગેરેમાં સતાઇ રહેવુ, ૪૧. પુત્ર કે શ્રી આદિના વિયેાગથી (Àાકથી ) રડવુ, ૪૨. શ્રીકથા વગેરે વિકધાએ કરવી, ૪૩. બાણુ કે શેરડીના કેાત્ર ( વગેરે ) ઘડવા અથવા ‘સ્વચ્છ’ એવા પણ પાઠ છે તેથી ખાણ વગેરે શસ્રો ઘડવાં, ૪૪. ગાય-બળદ વગેરે ખાંધવાં, રાખવાં, ૪૫. ઠંડીનેાગે અગ્નિથી તાપવું, ૪૬. અનાજ રાંધવું' ( રસેાઇ કરવી ), ૪૭. નાણાં-રત્ન-સાનુ વગેરેની પેાતાને સ્વાથે પરીક્ષા કરવી, કરાવવી. ૪૮. વિધિપૂર્વક ત્રણ નિસિહીનું પાલન નહિ કરવું, ૪૯. થી પર-છત્ર, પગરખાં, શસ્ર અને ચામર એ ચારને મંદિરમાં લઈ જવાં. ૫૩. પૂર્દિ કાર્યોમાં મનની એકાગ્રતા ન કરવી. ચંચળતા કરવી. ૫૪. શરીરે તેલ વગેરે ચાળવું, ૫૫. શરીર ઉપર ધારણ કરેલાં સચિત પુષ્પ વગેરેને પહેરી રાખવાં. ૫૬. હાર-વિટી વગેરે દરરાજ પહેરવાનાં ઘરેણાં ઉતારીને મંદિરે જવું (તેમ કરવાથી ‘ અહા ! આ ધમ ભીખારીઆના છે' એમ હલકા લેાકમાં ધર્મની અપભ્રજના થાય માટે આશાતના ), ૫૭. શ્રીજિનેશ્વરદેવનું દર્શન થતાં એ હાથ જોડીને પ્રણામ ન કરવા, ૫૮. એક સાડી ઉત્તરાસંગ ન રાખવું, ( અગર સાંધાવાળુ કે ફાટેલુ રાખવું), પ. માથે મુગટ પહેરી રાખવા, ૬૦. મૌલી એટલે માતી વગેરેના બનાવેલેા ‘પાઘ’ મસ્તકે પહેરી રાખવા, ૬૧. મસ્તકે પુષ્પના ખુંપ ( શેખર ) કરવા, ૬૨. હાડ-શરત ( શ્રીફળ ભાંગવા વગેરેની ) કરવી, ૬૩. દડા વગેરેની રમત રમવી, ૬૪. માતા-પિતાદિ સંબધીઓને ( પરસ્પર ભેટવું ) જીહાર કરવા, ૬૫. ખગલથી અવાજ કરવા, પુડપુડી વગાડવી, ઇત્યાદિ વિટભાંડ વગેરેની જેમ કુચેષ્ટા કરવી, ૬૬. બીજાના તિરસ્કાર થાય તેમ ખેલવું, ૬૭. લહેણુ લેવા માટે ત્યાં એસી લાંધવું કે દેવાદારને પકડવા, ૬૮. રણુ એટલે યુદ્ધ કરવું–મારામારી કરવી, ૬૯. માથાના વાળ વિખૂટા કરવા (મેળવા), ૭૦. પ`સ્તિકા એટલે એ ઢીચણુ સાથે કહૅડ ખાંધી ઓડી - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy