SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 50 लोकाशाहचरित महीपते स्तस्य विलोक्य गुर्वी वदान्यतां किन्नरगीतकीर्तेः। .. सुराधिपादृष्टिपथं व्यतीताः कदा कदा दानमदान विघ्नः // 45 // अर्थ-किन्नर जिसकी किर्ति का गान किया करते हैं ऐसे उस नरेश की बहुत बडी वदान्यता-दानशीलता को देखकर कल्पवृक्ष कब दृष्टि के ओझल हो गये और कब उनका मदखण्डित हो गया यह हमें पता नहीं है // 45 // કિન્નરે જેની કીર્તિનું ગાન કર્યા કરે છે, એવા એ રાજાની વિશાળ દાન પરાયણતા જોઈને કલ્પવૃક્ષ કયારે નઝરથી બહાર થઈ ગયું અને કયારે તેના મદનું મર્દન થયુ તે કહી શકાતું નથી. ૪પા संदीपितेऽग्नौ प्रबलप्रतापे यस्यारयः सोढुमशक्नुवानाः। ज्वालावली शासनवारिमग्ना ररक्षुरत्यर्थमसून वसूनि // 46 // अर्थ-उसकी प्रबल प्रताप रूप अग्नि के प्रज्वलित होने पर अरिगण उसकी ज्वाला को सहने के लिये सर्वथा अशक्त होकर जब उसके शासन रूपी जल में मग्न हो जाते तब ही वे अपने प्राणों की और द्रव्यकी रक्षा कर पाते // 46 // તે રાજાની પ્રબલ પ્રતાપ રૂપી અગ્નિના પ્રજવલિત થવાથી શત્રુસમૂહ તેની જાળને સહન કરવાને અશક્ત થઈને જ્યારે તેમના શાસન રૂપી જળમાં ડૂબી જાય ત્યારે જ તેઓ પોતાના प्राण। मने 4ननी 26 // ७२री ता. // 46 // भुजं यदीयं परितोधिगम्य बभूव लक्ष्मीर्ललनेव वश्या / चलेति योऽस्या भुवि दुर्निवारः प्रवादवादस्तमियेष माटुंम् // 47 // अर्थ-जिसकी भुजाको खूब अच्छी तरह मजबूती के साथ पकडकर लक्ष्मी ललना के समान जो वश में हुई उसका कारण यह हैं कि संसार में जो उसका यह दुनिवार प्रवाद है-बदनामी है कि यह चञ्चल है-एक जगह स्थिर नहीं रहती है-सो मानों इसी अपने प्रवाद को धोने के लिये लक्ष्मी उसके पास स्थिर हो कर रही // 47 // જેની ભુજાને ઘણી મજબૂત રીતે પકડીને લક્ષ્મી સ્ત્રીની જેમ તેના વશમાં આવી તેનું કારણ એ છે કે જગતમાં જે નિવારણ ન કરી શકાય તેવો એનો પ્રવાદ છે કે તે ચંચલ છે એક સ્થળે સ્થિર રહેતી નથી. એ અપવાદને જોવા માટે લક્ષ્મી તેની પાસે સ્થિર રીતે રહી 47 तस्मिन् महीमण्डलभिद्ध शौर्ये महीपतौ शासति शासितारौं / पक्षच्युति भूधरघोरणीषु निकुञ्जकुजेषु परागरागः / 48 //
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy