SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः सर्गः स्वशोभयाऽधस्कृतनाकिलोका नभस्तलस्पर्शिसुरम्यहा। संभ्रान्तमन्तःकरणं जनानां स्वां पश्यतां या विदधाति नूनम् // 16 // अर्थ-यह राजधानी इतनी अच्छी है कि इसकी शोभा के मारे स्वर्गलोक को भी नीचा देखना पड रहा है इसमें जो हH-राजप्रासाद हैं, वे इतने ऊंचे हैं कि उनकी ऊंचाईने आकाशतल को भी छू लिया है जो भी कोई इसे देखता है उसका अन्तःकरण भी इसे देखते 2 दंग रह जाता है. // 16 // આ રાજધાની એવી સુંદર છે કે તેની શેભાને લઈને સ્વર્ગ લેકને પણ નીચું જોવું પડે છે. આ નગરીમાં જે રાજમહેલ છે. તે એટલા ઊંચા છે કે તેની ઊંચાઈએ આકાશને પર્શ કરી લીધું છે. જે કોઈ આને જુએ છે, તેનું અંતઃકરણ પણ આને જોતાં જોતાં આશ્ચર્ય ચકિત થઈ જાય છે. 16 तुषार शुभ्रोज्ज्वलभित्तिमालाच्छलेन पातालतलादहीशः। विनिर्गतो रक्षति कंचुकाढयः पुरीमिमां कुण्डलिताङ्गकान्तः // 17 // अर्थ-इस पुरी के चारों तरफ कोट है. इसकी भित्ति तुषार के जैसी शुभ्र है अतः ऐसा प्रतीत होता है कि पाताल तल से कांचली सहित शेषनाग निकल करके उसकी कुण्डलाकार होकर रक्षा कर रहा है // 17 // આ નગરીની ચારે બાજુ કોટ આવેલ છે. આની ભીતે હીમના જેવી સફેદ છે. તેથી એવું જણાય છે કે–પાતાળ લેકમાંથી કાંચળી સાથે શેષનાગ નીકળીને ગોળાકાર રૂપે આ નગરીનું રક્ષણ કરી રહેલ છે. d૧૭ળા * सौधाः सुधापविभूषिताङ्गाः सुधाप्रदेशा सकलाः कलाशाः। गवाक्षजालाञ्चित मध्यभागाः नमः प्रदेशा इव भान्ति यस्याम् // 18 // अर्थ-इस राजधानी में जो राजमहल है वे सदा सफेद चूने की कली से पूते रहते हैं, अतः ऐसे प्रतीत होते हैं कि मानों ये गंगानदी के ही प्रदेश हैं अथवा चन्द्रमा की समस्त कलाओं के ही अंश है. उन राज महलों के ठीक मध्य भाग में जो अनेक खिडकियां है. उससे वे ऐसे भी प्रतीत होते हैं कि मानों ये आकाश के ही प्रदेश हैं // 18 // આ રાજધાનીમાં જે રાજમહેલ છે, હમેશાં તે સફેદ ચુનાથી ઘેળવેલ રહે છે. તેથી તે એવો જણાય છે કે–જાણે આ ગંગાજીનો જ પ્રદેશ છે. અથવા ચંદ્રની સઘળી કળાઓને અંશ છે. એ રાજમહેલની બરોબર મધ્ય ભાગમાં જે અનેક બારી છે, તેનાથી તે એવું જણાય છે કે–જાણે આ આકાશને જ પ્રદેશ છે. /18
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy