SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ नवमः सर्गः 271 ___ अर्थ-सौभाग्य से यदि गंगा के पुत्र होगा तो मेरा मनोरथ नियम से सफल होगा. इसी कारण को लेकर मानों हैमचन्द्र सेठने सुत-प्राप्ति की कामना से युक्त होकर दीन दुःखितजनों का पोषण किया. // 19 // સૌભાગ્યવશાતુ જો ગંગાદેવીને પુત્ર થશે તો મારો મનોરથ નિશ્ચય સફળ થશે. એ કારણથી હેમચંદ્રશેઠે પુત્ર પ્રાપ્તિની કામનાથી યુક્ત થઈને દીનદુ:ખીજનનું પિષણ કર્યું. 19 विवस्रकेभ्योऽथ ददौ स वस्त्रं बुभुक्षितेभ्यः कशिपु स्वभृत्येभ्योऽदात सुवृत्तिं सुमनाः श्रियं च कौटुम्बिकेभ्यो बहुमानभक्त्या // 20 // ___ अर्थ-अच्छे मनवाले हैमचन्द्र सेठने जिन के पास वस्त्र नहीं थे उन्हें वस्त्र प्रदान किये, भूखों के लिये अन्न दिया. अपने नौकर चाकरों के लिये अच्छी आजीविका दी. और अपने कुटुम्ब के लोगों के लिये बहुत सन्मान और भक्ति पूर्वक लक्ष्मीप्रदान की. // 20 // સારા મનવાળા એ હેમચંદ્રશેઠે જેની પાસે કપડાં ન હતા તેને કપડા આપ્યા. ભૂખ્યાએને અન્નદાન કર્યું. તેમજ નોકર ચાકરેને સારી આજીવિકા કરી આપી અને પિતાના કુટુંબીજનેને ઘણા જ સન્માનપૂર્વક દ્રવ્યદાન કર્યું. રવા गंगा प्रसूत्या भवतात्सखिभ्यो हर्षोत्करोन्तःकरणे मदीये / समाधिराधिव्यसनादि हानिश्चकार सत्कारमसौ सखीनाम् // 21 // . अर्थ-गंगा को प्रसूति से मेरे मित्र जनोंके लिये अधिक आनन्द होगा और मेरे चित्त में समाधि-स्थिरता आजावेगी. मानसिक चिन्ता दूर हो जावेगी एवं कष्टोंकी समाप्ति हो जावेगी. इस ख्याल से हैमचन्द्रने अपने मित्रोंका मन खोलकर खूब सत्कार किया // 21 // ગંગાદેવીની પ્રસૂતિથી મારા મિત્રોને ઘણું જ હર્ષ થશે, અને મારા ચિત્તમાં સમાધિસ્થિરતા આવી જશે. મારી માનસિક ચિંતા દૂર થશે. અને કો સમાપ્ત થશે. એવા વિચારથી હેમચંદ્રશેઠે પોતાના મિત્ર વર્ગને મન મૂકીને ખૂબ સત્કાર કર્યો. ર૧ सधर्मणां स्वदविणानुरूपं चकार वात्सल्यमसौ दधानः / समानमानन्दमथ प्रलेभे तेषां शुभाशीर्वचनान्यमानि // 22 // अर्थ-अपने विभव के अनुसार हैमचन्द्रने साधर्मि बन्धुओंका वात्सल्य भी समान आदर को धारण करते किया. सबने उनके लिये अमित आशीर्वाद दिया. // 22 //
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy