SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ 214 लोकाशाहचरिते 71 से 74 तक मूल श्लोक उपलब्ध हुवा नहीं है। ___ अर्थ-कोई 2 प्रवादी ऐसा कहते हैं कि जीव स्वभावतः चेतना-ज्ञान से रहित है. उसमें चेतना का समवाय संबंध है. इसलिये जीव ज्ञानवान है ऐसा बोध होता है. // 7 // કઈ કઈ વાદી એવું કહે છે કે-જીવ સ્વભાવથી જ ચેતના-જ્ઞાનથી રહિત છે. તેમાં ચેતનાનો સમવાય સંબંધ છે. તેથી જીવ જ્ઞાનવાન છે એવો બંધ થાય છે. 71 ___ अर्थ-ऐसा जो नैयायिकादि का कथन है ठीक नहीं है क्यों कि स्वभावतः जीव जब जड है तो उसमें चेतना का समवाय संबंध रूपी जो योग है वह नहीं हो सकता है. और यदि होता है. तो आकाश में भी उसका योग होना चाहिये. इस तरह होने से अजीव तत्व सिद्ध नहीं हो सकता है // 72 // એવું જે નૈયાયિકનું કથન છે તે બરાબર નથી. કેમ કે-જે જીવ સ્વભાવથી જડ છે, તો તેમાં ચેતનાનો સમવાય સંબંધ રૂપી જે યોગ થાય છે તે થઈ શકે નહીં અને જો થાય તો આકાશમાં પણ તેને વેગ થ જોઈએ. આમ હોવાથી અજીવતત્વ સિદ્ધ થતું નથી. ૭રા अर्थ-इसलिये जीवतत्व चैतन्य स्वरूप ही है. यदि ऐसा न माना जावे तो स्वरूप की हानि होने से स्वयं उस जीव का भी अभाव हो जावेगा. इसलिये इस हानि से बचने के लिये जीव स्वभावतः चैतन्य स्वरूप ही है ऐसा मानना चाहिये. इस प्रकार में कोई विवाद की बात नहीं है // 73 // તેથી જ તત્વ ચેતન્ય સ્વરૂપ જ છે. જે તેમ ન માનવામાં આવે તે સ્વરૂપની હાની થવાથી રાય એ જીવન પણ અભાવ થઈ જશે. તેથી આ હાનીથી બચવા માટે જીવ સ્વભાવથી જ ચિતન્ય સ્વરૂપ છે તેમ માનવું જોઈએ આમાં કંઈ જ વિવાદની વાત નથી. 73 ___अर्थ-इसी प्रकार सांख्य आत्मा अझती है. ऐसा मानते हैं और कहते हैं कि वह मोक्ता है. सो ऐसी यह मान्यता भी ठीक नहीं है. क्यों कि ये दोनों बातें परस्पर विरुद्ध हैं. यदि वहाँ अकर्तृत्व है तो भोक्तृत्व वहां सिद्ध नहीं होता. जो कर्ता होता है वही मोका होता है. ऐसा माना गया है. अचेतन प्रकृति में कतृत्व है ऐसा जो उनका मानना है वह वहां बनता नहीं है. / / 74 / / એજ પ્રમાણે સાંખ્યમતવાળા આત્મા અકર્તા છે, તેમ માને છે, અને કહે છે કે-એ ભકતા છે, તો આ માન્યતા પણ બરાબર નથી. કેમ કે આ બંને વાત પરસ્પર વિરૂદ્ધ છે. જે ત્યાં અકર્તાપણું છે, તો કતાપણું સિદ્ધ થતું નથી. જે કર્તા હોય છે, એજ ભોક્તા હોય છે. તેમ માનવામાં આવેલ છે. અચેતન પ્રકૃતિમાં કર્તા પણું છે એમ જે તેમની માન્યતા છે, તે ત્યાં બની શકતી નથી. ૭જા
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy